Recent news from 24dunia
   

સ્વિસબેંકમાં કેટલો દલ્લો? ચેટ્ટીયાર જાણે
ભારતના લોકો તમે કુંભકર્ણની નિંદ્રામાંથી સિંહની જેમ જાગો અને ભ્રષ્ટાચારીઓને ફાડી ખાઓ, આપણે હજી જાગ્યા નથી એટલે પ્રણવ મુખરજી અને ચિદમ્બરમ્ ચેટ્ટીયાર બે હાથે દલ્લો ભેગો કરે છે.બરાબર બસોવીસ વર્ષ પહેલાં જન્મેલા અંગ્રેજ પેશનેટ રોમેન્ટિક કવિ અને સોશિયલ જસ્ટિસના મશાલધારી પર્સી શેલીએ આજની ભારતીય પ્રજાને બળબળતો સંદેશો આપતા હોય તેમ લખેલું.રાજકીય અન્યાય અને ભ્રષ્ટાચાર ૨૨૦ વર્ષ પહેલાય ચાલતો હતો. આજે જગતવ્યાપી છે,...
Divya Bhaskar | 336 દિવસ પહેલા