| સમોસા હોય, કચોરી હોય, વડા પાવ હોય કે દાબેલી હોય, ચટણી વગર થોડું ચાલે? ગમે તેટલી ટેસ્ટી વાનગી હોય, સાથે ચટણીનો સ્વાદ જો મળી જાય તો, આખી વાનગીનો સ્વાદ ડબલ થઈ જાય છે. એટલે જ આપડા રસોડામાં બનતી હોય છે જાત-ભાતની ચટણી.આજે અમે તેમાંથી સાત જાતની ચટણીની રેસિપી લાવ્યા છીએ, જેમાંથી કેટલીક તો કદાચ પહેલાં જોઇ પણ નહીં હોય, પરંતુ એકવાર બનાવી જોશો તો તેના દિવાના ચોક્કસ બની જશો.Copyright © 2013-14 DB Corp ltd., Al... |