Recent news from 24dunia
   

ભાજપની ફાયરબ્રાન્ડ નેતા અને ‘સન્યાસી’ ઉમા ભારતીએ આધ્યાત્મનો રસ્તો પસંદ કર્યો તે પહેલા કેટલાય લોકોને પસંદ કરતી હતી. હાલના સમયમાં ‘ગાય’ અને ‘ગંગા’ માટે આંદોલન ચલાવી રહેલી ને મધ્યપ્રદેશનની ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમાએ અંગ્રેજી સામયીક ‘ધી વિક’ને આપેલા ઈન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો છે કે તે ભાજપના ભૂતપૂર્વ વિચારક ગોવિંદાચાર્યને પ્રેમ કરતી હતી. ઉમાએ કહ્યું કે ‘હાં, હું તેમને(ગોવિંદાચાર્ય) પ્રેમ કરતી હતી. હું દ...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
લુધિયાણાના ફતેહગંજ વિસ્તારમાં કેટલાક બદમાશોએ 45 વર્ષીય ઉષા ગ્રોવર તથા તેમની 24 વર્ષીય પુત્રીની હત્યા કરીનાખી હતી. ચાર ફૂટ સાંકળી ગલીમાં ઉષા ગ્રોવરની હત્યા થઈ હોવા છતાં આજુબાજુના લોકોને ખબર પડી ન હતી. બાર કલાક પછી, જ્યારે મોટી દિકરી તેની માતા પાસે આવી ત્યારે હત્યાઓ થઈ હોવાનું માલૂમ પડ્યું હતું.એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે, હત્યારાઓ લૂંટના ઈરાદે અહીં આવ્યા હતા. તેઓ રૂ. ચાર લાખની રોકડ, દસ ત...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
સુભાનપુરા સ્થિત સમતા ગ્રાઉન્ડ ખાતે આસારામ બાપુની નિશ્રામાં ગીતા ભાગવત સત્સંગ અને પૂનમ દર્શનના પ્રથમ દિવસે હજારો પૂનમ વ્રતધારી સાથે લાખો શ્રદ્ધાળુંઓને માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો. લાખો ભક્તોની ભીડથી મંડપ નાનો પડ્યો હતો. સત્સંગ આયોજન સમિતિ દ્વારા પૂર્ણિમાવ્રતધારીઓને કેસુડાના શરબત પીવડાવીને પારણાં કરાવ્યા...
Source : Divya Bhaskar | 6 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
> > Bollywood Mega Star Jitendra In Spot Fixing? Vindoo Reveals Many Big Name IPL 2013ક્રિકેટ જ્યાં ધર્મ ગણાય છે તેવા ભારત દેશમાં રમાઈ રહેલી ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2013માં થયેલા સ્પોટ ફિક્સિંગ કૌભાંડે ભારત જ નહીં પરંતુ ક્રિકેટ જગતને હચમચાવી નાંખ્યું છે. આ કેસમાં દરરોજ થઈ રહેલા નવા નવા ખુલાસાઓથી ક્રિકેટ પ્રેમીઓ આઘાતમાં છે.ક્રિકેટમાં બોલિવૂડ અને અન્ડરવર્લ્ડની સામેલગીરીથી ક્રિકેટપ્રેમીઓ ઘણા દુ...
Source : Divya Bhaskar | 11 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
જમ્મૂ-કાશ્મિરનો બડગામ જીલ્લામાં એક હવશખોરીની સનસની ઘટના બહાર આવી છે. ગુલજાર અહમદ બટ નામના એક મૌલવી પર પોતાના ધાર્મિક કેંન્દ્ર પર કેટલીએ છોકરીઓ સાથે બળાત્કાર અને યૌન ઉત્પીડનનો આરોપ છે. તેની દરપકડ કરી લેવામાં આવી છે. પોલીસે તેને કોર્ટમાં હાજર કરી 27 મે સુધી રિમાંડ પર લીધો છે.ગુલજાર બટ્ટ ખાનસાહિબમાં એક ધાર્મિક શિક્ષણ સંસ્થા ચલાવતો હતો. જેમાં છોકરીઓ માટે શોર્ટ ટર્મનો ધાર્મિક કોર્સ ચલાવવામાં આવતો હતો. ...
Source : Sandesh | 15 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
વર્ષે અમરનાથ યાત્રા પર આવનારા યાત્રીઓને પ્રીપેડ સિમકાર્ડ આપવાની જાહેરાત બીએસએનએલે કરી છે. જમ્મુ-કાશ્મીરમાં પ્રીપેડ મોબાઇલ સેવા પર પ્રતિબંધ લાગેલો છે. યાત્રીઓને કાશ્મીરમાં આવે છે ત્યારે મુશ્કેલી એ હોય છે કે તેમનો પ્રીપેડ મોબાઇલ ફોન અહીં ચાલતો નથી એટલા માટે બીએસએનએલ આ વર્ષે અમરનાથ યાત્રીઓને જરૂરી દસ્તાવેજો રજુ કરાયા બાદ સિમકાર્ડ આપશે. પણ, યાત્રા પૂરી થયા બાદ તમામ સિમકાર્ડ બંધ કરી દેવાશે, જેથી તેનો દ...
Source : Divya Bhaskar | 16 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
સરકારનાં નવ વર્ષ પૂરાં થવા નિમિત્તે વડાપ્રધાને રિપોર્ટકાર્ડ જારી કરીને એવો દાવો કર્યો કે, અમને ૨૦૦૪માં ખાલી ગ્લાસ મળ્યો હતો તેને ભરવામાં સમય તો લાગશે જ.. તેમ છતાં અમે બહુ કામ કર્યું છે અને આ કામને આધારે જનતા અમને ફરી જનાદેશ આપશે. આગામી વર્ષના મે મહિનામાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની હોવાથી સરકારનું આ અંતિમ રિપોર્ટકાર્ડ છે.મનમોહન સરકારે પોતાના શાસનનાં નવ વર્ષ પૂરાં થવા નિમિત્તે પોતાની પીઠ થાબડીને બુધવ...
Source : Divya Bhaskar | 16 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
મુંબઈમાં એક આઘાતજનક બનાવ બન્યો હતો, જ્યાં 27 વર્ષીય યુવતીએ ફાંદો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. લાચાર પતિ વેબકેમ પર પત્નીને આત્મહત્યા કરતી જોઈ રહ્યો હતો.મળતી માહિતી પ્રમાણે, યુવક અને તેની પત્ની ભંગાણના આરે પહોંચેલ લગ્ન જીવન અંગે વેબકેમ પર ચર્ચા કરી રહ્યાં હતાં. યુવકના પિતા દબાણ કરી રહ્યાં હતાં કે યુવતી સાથેના લગ્નને તોડી નાખવામાં આવે. તેઓ સંબંધ માટે રૂ. 20 લાખની માંગણી કરી રહ્યાં હતાં. યુવતીને આત્મ...
Source : Divya Bhaskar | 16 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
ગુજરાતના સટ્ટાકિંગ મનાતા દિનેશ કલગીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેણે આઈપીએલ ફિક્સિંગ અંગે ચોંકાવનારો ઘટ્ટસ્ફોટ કર્યો છે. દિનેશ કલગીના કહેવા પ્રમાણે, હાલની આઈપીએલની કમ સે કમ 15 મેચો ફિક્સ હતી. તેના કહેવા પ્રમાણે, માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ સ્પોન્સર્સ તથા સિલેક્શન કમિટિના લોકો પણ સામેલ હતા.કલગીએ સીએનએન-આઈબીએન પર કહ્યું હતું કે, આ ફિક્સિંગમાં અનેક બોલિવુડ સ્ટાર્સનો હાથ છે, પરંતુ તેઓ ક્યારેય પોલીસને...
Source : Divya Bhaskar | 16 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
દિલ્હી હાઈકોર્ટમાં બુધવારે જેસિકા લાલ મર્ડર કેસના સંદર્ભ એક મહત્વપૂર્ણ સુનાવણી થઈ હતી. જસ્ટિસ એસ. રવિન્દ્ર ભટ્ટ તથા જસ્ટિસ જી.પી. મિત્તલની બેન્ચે અભિનેતા શાયન મુન્શી તથા બેલેસ્ટિક એક્સપર્ટ પ્રેમ સાગર મિનોચાની સામે કોર્ટને ગેરમાર્ગે દોરવાની કામગીરી હાથ ધરવાની મંજૂરી આપી હતી. અન્ય સત્તરને કોર્ટે આ આરોપ માંથી મુક્ત કરી દીધા હતા. જો બંને ગુનેગાર ઠરશે તો તેમને સાત વર્ષ સુધીની સજા થઈ શકે...
Source : Divya Bhaskar | 16 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
ઉત્તરપ્રદેશ-મધ્યપ્રદેશના સહરદી જિલ્લાઓમાં આતંકનું બીજુ નામ બની ચુકેલા ડાકુ સુદેશકુમાર પટેલ ઉર્ફે બલખડ઼િયાનો જીવ પણ એક ‘જોરૂ’ને કારણે જશે? હાલમાં બુંદેલખંડના લગભગ દરેક લોકોના મોઢે આ જ વાત ચાલી રહી છે.વાત જાણે એમ છે કે, પહેલા ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જિલ્લામાં દિલ્હી પોલીસના એક સબ ઈન્સ્પેક્ટરને મોતને ઘાટ ઉતારનારા બલખડિયાએ પોતાના સાવકાભાઈ સુંદર પટેલના મોત બાદ ગેંગની કમાન સંભાળી. બુંદેલખંડમા ડાકુઓ પર નજ...
Source : Divya Bhaskar | 16 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
બોસ સિઝન છ ફેમ સના ખાન પર અપહરણનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમની ઉપર આરોપ છે કે, પિત્રાઈ ભાઈ નાવેદખાનના લગ્ન માટે તેણે પંદર વર્ષીય છોકરીનું અપહરણ કર્યું હતું. બીજી બાજુ, નાવેદના બે મિત્રો ક્ષિતિજ ગોપીનાથ દુબે તથા વિસ્મિત વિલાસ અંબારેની પોલીસે ધરપકડ કરી છે. ઉપરાંત સનાની તપાસ હાથ ધરી છે.Copyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Source : Divya Bhaskar | 16 કલાક પહેલાCategory : રાષ્ટ્રીય
Keep updated by subscribing our RSS feeds.
 
 
English