Recent news from 24dunia
   

 ઓબામાના આઉટર્સોસીંગ મુદ્દે રોમની પર આક્ષેપો
આવનારી પ્રમુખ પદની ચૂંટણીઓના પ્રચાર અભિયાનમાં પ્રમુખ બરાક ઓબામાએઆઉટર્સોસીંગને મુખ્ય મુદ્દો બનાવી રહ્યા છે. ઓબામાએ તેના સંભવિત પ્રતિસ્પર્ધી મીટ રોમનીને નોકરીઓના આઉટર્સોસીંગ મુદ્દે આડે હાથ લીધા હતા. ઓબામાએ કહ્યું હતું કે અમેરિકાની નોકરીઓને વિદેશમાં મોકલનારની ઓવલ ઓફિસમાં(અમેરિકાના પ્રમુખની મુખ્ય ઓફિસ) કોઇ જરૃર નથી.આઉટર્સોસીંગને મુદ્દો બનાવતા ઓબામાએ વોશિંગ્ટન પોસ્ટમાં છપાયેલા લેખનો સંદર્ભ ટાંક્યો હતો....
Sandesh | 336 દિવસ પહેલા