|
ઈન્ટરનેટ કંપની ગૂગલે જણાવ્યું હતું કે ગત વર્ષે છેલ્લા છ મહિનામાં ઈન્ટરનેટની સામગ્રી પર સેન્સરશિપ લાવવાની માગણી કરતી ફરિયાદોમાં ભારતમાં ૪૯ ટકાનો વધારો નોંધાયો છે.આ સમયગાળામાં ભારતમાંથી ૨પપ ફરિયાદો આવી છે, જ્યારે દુનિયાભરની સરકારો તરફથી એક હજાર ફરિયાદો મળી છે. તેમાં યુ-ટયૂબ વીડિયો અને સર્ચ સામગ્રી હટાવવાનો આગ્રહ કરવામાં આવ્યો છે.યુ-ટયૂબ વીડિયો અંગે ૧૩૩ ફરિયાદો આવી છે જેમાંથી ૧૦ રાષ્ટ્રીય સુરક્ષા અને...
|