|
પીવાની બ્રિટિશ આદત ટાઈપ-૨ ડાયાબિટીસ થવાનું જોખમ ઘટાડી શકે છે, પરંતુ રોજની ચાર કપ પીવી જરૂરી છે. યુરોપિયન પોપ્યુલેશન દ્વારા હાથ ધરાયેલા અભ્યાસ પ્રમાણે જે દેશના લોકો સરરેરાશ રોજના ચાર કપ ચા પીવે છે તેમને ડાયાબિટીસ થવાની શક્યતા ૨૦ ટકા જેટલી ઓછી થઈ જાય છે.સ્પેનમાં લોકોની રોજની ચા પીવાની સરેરાશ શૂન્ય કપ છે જ્યારે બ્રિટનવાસીઓ દરરોજ સરેરાશ ચાર કપ ચા પીવે છે. અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે જે લોકો રોજના ચાર...
|