Recent news from 24dunia
   

ઇન્ટરનેટ પર નિર્ણયત્રંણ
ઇન્ટરનેટ સર્ચએન્જિન ગૂગલ દ્વારા રજુ કરાયેલા આંકડા ઘણું બધું કહી જાય છે. ભારત સરકારની એજન્સીઓ અને ન્યાયપાલિકાએ ૨૦૧૧માં જુલાઈથી ડિસેમ્બર દરમિયાન તેનાથી પહેલાંના છ મહિનાની સરખામણીએ ૪૯ ટકા વધુ વખત ગૂગલ અને તેની સાથે જોડાયેલી વેબસાઈટો યૂ ટ્યૂબ, બ્લોગર, ઓરકૂટ વગેરેમાંથી ‘વાંધાજનક’ સામગ્રીઓને હટાવી દેવાની માગણી કરી છે.જોકે આ પ્રકારની માગણી ફકત ભારતમાંથી જ નથી કરવામાં આવી, દુનિયાભરના દેશોએ પણ આ વલણ અખત્યાર...
Divya Bhaskar | 337 દિવસ પહેલા