|
એલિયને હુમલો કર્યો હતો જેનાથી શાહરુખ ખાન થોડો વ્યથિત થઈ ગયો હતો. પરગ્રહવાસી એલિયને શાહરુખ ખાન પર હુમલો કર્યો તે હકીકત સાચી છે, પરંતું તે એલિયન સાચે જ પરગ્રહવાસી ન હતો.શાહરુખ ખાનની ખાસ મિત્ર એવી કોરિયોગ્રાફર અને નિર્દેશક ફરાહખાનનાં પતિ શિરીષ કુંદરની નવી ફિલ્મના પ્રમોશન માટે એલિયનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હકીકત એમ છે કે આ ફિલ્મની કહાની પણ એલિયન પર આધારિત છે, તેથી આ ફિલ્મનાં પ્રમોશન માટે એલિયનનો ઉપયોગ...
|