|
અજય દેવગણને એક સિનિયર વકીલ તરફથી લીગલ નોટિસ પાઠવવામાં આવી છે. આ ફિલ્મમાં શીખ ધર્મની લાગણી દુભાય તેવા ડાયલોગ્સ રાખવામાં આવ્યા છે. વકીલ નવકિરણસિંહેફિલ્મના યુ ટયૂબ પર ઓફિશિયલ ટ્રેલર જોયા બાદ અજય દેવગણને નોટિસ પાઠવી છે. આ નોટિસ અનુસાર ફિલ્મના કેટલાક ભાગમાં શીખોને ખરાબ રીતે ચીતરવામાં આવ્યા છે અને તેનાથી તેમની ર્ધાિમક લાગણીને દુઃખ પહોંચાડયું છે.આ ડાયલોગ સમયે સીનમાં એક પણ સરદાર હાજર નથી તો પછી આ પ્રકારના...
|