|
ગયા મહિને આઈપીએલની ટુર્નામેન્ટ દરમિયાન કિંગ ખાન શાહરુખે મુંબઈના વાનખેડે સ્ટેડિયમ પર બબાલ કરી હતી. ટુર્નામેન્ટ પૂરી થઈ ગઈ હોવા છતાં, આ વિવાદ શાહરુખની પાછળ જ ચાલી રહ્યો છે અને તેમની સામે ફોજદારી ફરિયાદ થઈ છે.ઈંદોરની એક સ્થાનિક કોર્ટમાં શાહરુખ ખાન સામે ફોજદારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેનો સ્વીકાર કોર્ટ દ્વારા કરી લેવામાં આવ્યો છે. ઈંદૌરના વકીલ અને સામાજીક કાર્યકર ઈંદ્રજીતસિંહ ભાટિયા દ્વારા આ કેસ દાખલ...
|