|
કોરિયોગ્રાફરમાંથી ડાયરેક્ટર બનેલા રેમો ડિસોઝા હાલ 'એની બડી કેન ડાન્સ' માટે વ્યસ્ત છે. જો કે, ABCD પછી તેઓ સૌથી ખર્ચા એક્શન ફિલ્મ બનાવવા માંગે છે. જે થ્રીડીમાં બનશે.રેમોના કહેવા પ્રમાણે, '' છેલ્લા સાત વર્ષથી આ સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યો છું. જે ઓરીજીનલ હશે. 'રાઉડી રાઠોડ' અને 'સિંઘમ'ની જેમ દક્ષિણની રીમેક નહીં હોય. એંસીનો દાયકો ફરી આવ્યો હોય તેમ લાગે છે. આ ફિલ્મ હોલિવુડની ઢબે બનાવવામાં આવશે.'''ફાલતુ'ના...
|