|
બિગબોસમાં હવે વિદેશી સેલિબ્રિટી લાવવાનો ટ્રેન્ડ બની ગયો છે. બિગ બોસ સીઝન-2 અને 3માં આપણે ક્લોડિયા સિએસ્લા અને જેડ ગુડી જેવી હોટ વિદેશી બેબ્સ જોઈ હતી. સીઝન-4માં પાક. એક્ટ્રેસ વીણા મલિક અને મહેમાન તરીકે ઘરમાં આવેલી પામેલા એન્ડરસને 3 જ દિવસમાં શોની ટીઆરપી વધારી દીધી હતી.પાછલા વર્ષે બિગબોસ-5માં જ્યારે પોર્નસ્ટાર સન્ની લિયોન આવી તો શોની ટીઆરપીને ચાર ચાંદ લાગી ગયા. સન્નીએ તો લોકપ્રિયતા હાંસલ કરી જ, સાથોસાથ...
|