Recent news from 24dunia
   

મોડર્ન રામાયણમાં ‘હનુમાન’ બનશે સલમાન ખાન
ફિલ્મમાં શિલ્પા શેટ્ટી સીતા અને હોલિવૂડ અભિનેતા કીનૂ રીવ્સ રામની ભૂમિકા ભજવશેબોલિવૂડ સ્ટાર સલમાન ખાન રામાયણના મોર્ડન વર્ઝનમાં હનુમાનની ભૂમિકામાં જોવા મળી શકે છે. આ રોલ માટે પહેલા આમિર ખાનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. પરંતુ ટીવી શો અને આવનારી ફિલ્મોમાં આમિર વ્યસ્ત હોવાના કારણે વાત બની નહોતી. તેથી ફિલ્મના નિર્માતાએ હવે સલમાન ખાનનો સંપર્ક કર્યો છે. જો સલમાન હા પાડશે તો બોલિવૂડનો દબંગ એક ખાસ રોલમાં જોવા...
Divya Bhaskar | 334 દિવસ પહેલા