| હવે, દિવ્યભાસ્કરડોટકોમ એ વાત સ્પષ્ટ કરી રહ્યું છે કે શાહરૂખનું ત્રીજું સંતાન એટલે કે બીજો પુત્ર જુલાઈના પ્રથમ અઠવાડિયે જન્મ લેવાનો છે. અત્યાર સુધી શાહરૂખના આ બાળકને લઈને અટકળો કરવામાં આવી હતી.અત્યાર સુધી અનેક ચર્ચાઓ થતી હતી. જેમ કે, આ એક સેરોગેટ બાળક છે, આ અંગે શાહરૂખના પુત્ર-પુત્રીની શું પ્રતિક્રિયા હતી. આ સિવાય સૌથી મોટો સવાલ એ હતો કે શાહરૂખનો પુત્ર લંડનમાં કેમ છે?શું આ માત્ર સંયોગ છે કે આર્યન લ... |