|
જેનું મન ધૂંધવાતું રહે એ ક્યારેય મૌન કે શાંત રહી શકતો નથી. આપણે ઘણી વખત બોલવું હોય છે પણ બોલી નથી શકતાએ પણ મૌન નથી આવી સ્થિતિ ઘણી વાર ચૂપ રહેવાની મજબૂરી હોય છે. આપણને ખબર હોય કે આપણું કોઈ માનવાનું નથી. ત્યારે આપણે ચૂપ રહેતા હોઈએ છીએ. એ કદાચ ડહાપણની નિશાની હશે પણ મૌન નથીતન અને મન એ બંને જુદી વસ્તુ છે. આ બંને સાથે ચાલતાં હોય ત્યારે જિંદગી જિવાતી હોય છે. તન એક તરફ ચાલે અને મન બીજા માર્ગે હોય ત્યારે જિંદગી...
|