| યુપીએ સરકારને જ્યારે પૂરતી અનુકૂળતા હતી ત્યારે સૂચિત ખાદ્ય સુરક્ષાધારા માટે જરૂરી ઇચ્છાશક્તિ એણે દાખવી નહીં એ હકીકત છે. ઊલટાના એવા આક્ષેપો પણ થઇ રહ્યાં છે કે તેને જાણી જોઇને લટકાવી રાખવામાં આવ્યો છે, જેને લીધે આગામી ચૂંટણી પહેલાં આ કાયદો બનાવીને તેના થકી મતદારોને ભરમાવી શકાય. હાલમાં ૧૫મી લોકસભાનું અંતિમ વર્ષ છે. ચૂંટણીમાં ફાયદો થઇ શકે એવો મુદ્દો વિપક્ષો હવે સહેલાઈથી સત્તાધારી ગઠબંધનના હાથમાં આવવા ... |