|
પેન્સિલવેનિયા સ્ટેટમાં પિટ્સબર્ગની ઉત્તરમાં ૯૦ માઈલ દૂર મિડવીલેમાં આવેલી ઓલગની કોલેજ આમ ભલે અમેરિકાની દ્વિતીય શ્રેણીની યુનિવર્સિટી ગણાતી હોયપણ ત્યાંનુ શિક્ષણ ખૂબ જ સારું છે અને ૧૮૨ એકરનો રીક્રિએશનલ એરિયા ધરાવતા આ યુનિવર્સિટીના વિસ્તારમાં ૮૦ એકરનું રક્ષિત જંગલ પણ છે. આ યુનિવર્સિટી એના એન્વાયરમેન્ટલ કોર્સ માટે ખૂબ જાણીતી છે. અહીં એન્જિનિયરિંગ અને ર્નિંસગના ડિગ્રી કોર્સો પણ શીખવવામાં આવે છે. પરદેશી વ...
|