Recent news from 24dunia
   

ઘરમાં પ્રવેશો એટલે ખુલ્લા આકાશ તળે ચોક જોવા મળે. આ ચોકમાં વચ્ચોવચ હીંચકો ઝૂલતો હોય તો તરત જ કહેશો કે આ કોઈ પોળમાં આવેલાં ઘરની તમે વાત કરી રહ્યા છો.પરંતુ એવું નથી. પોળની પરંપરાગત બાંધણી જેવું અદ્દલ નટુ મિસ્ત્રીના પરિવારનું ઘર પ‌શ્ચિ‌મ વિસ્તાર થલતેજ ખાતે આવેલું છે.Copyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
યુનિવર્સિ‌ટી હોસ્ટેલની રૂમમાંજ બે યુવકો આઇપીએલની મેચ પર સટ્ટો રમાડતા ઝડપાયા હતા. પોલીસે આ યુવકોને ઝડપી તેમની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કર્યા બાદ હોસ્ટેલના અન્ય બ્લોક અને રૂમ પણ ચેક કર્યા હતા. જોકે વેકેશનમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ઘરે ગયા છે પરંતુ જે રૂમ ખુલ્લા હોય તેની તપાસ કરી હતી. આ ઘટનાને લઇને અન્ય પોલીસે પણ પોતાના વિસ્તારની ખાનગી હોસ્ટેલોમાં સઘન ચેકીંગ કર્યું હતું.શુક્રવારે રાત્રે ગુજરાત યુન...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
ગાંધીનગરનાં સેકટર ૧૭નાં ટાઉન હોલ ખાતે શનિવારની સાંજે યોજાયેલી ફેશન શો તથા ડાન્સ કોિમ્પટીશને પાટનગરવાસીઓને ડોલાવ્યાં હતાં. સિલ્વર સ્ટેફર ડાન્સ એકેડમી દ્વારા યોજવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી મનોરંજન માણ્યું હતું.કલાનગરી ગણાતા રાજ્યનાં પાટનગર એવાં ગાંધીનગર શહેરમાં ભાગ્યેજ કોઇ દિવસ ખાલી જતો હશે જ્યારે કોઇ જાહેર કાર્યક્રમ ન હોય. જેનાં પગલે સેકટર ૧૭નો ટાઉન હોલ રોજનાં માટે લોકો...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
અંગ્રેજોના કબ્જામાં આવી ગયા પછી દેશની આઝાદી માટે અનેક આગેવાનો સામે આવ્યા. આ બધા જ આગેવાનોની આઝાદી માટેની વિચારધારા અને કાર્યશૈલી અલગ હતી. તેમની વિચારધારા ક્યાંય એકબીજા સાથે મેચ થતી નહોતી. આમ, છતાં અલગ અલગ વિચારધારા છતાં ક્યારેય તેમની વચ્ચે મતભેદ થયો નથી. આવી જ રીતે અલગ અલગ રાજકીય વિચારધારા હોવા છતાં તિલકને ગાંધીજીનાં દેશ માટેના કમિટમેન્ટ પર વિશ્વાસ હતો , તેમ કાદરીએ પોતાના પુસ્તકમાં લખ્યું છે.મહાત્...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
ફિક્સિંગ પ્રકરણમાં ગુજરાતના કુખ્યાત બુકી જીતેન્દ્રકુમાર જૈન ઉર્ફે જીતેન્દ્ર થરાદ દિલ્હી પોલીસને થાપ આપી મહેસાણા ભાગી ગયો હતો. જેના પરિણામ સ્વરૂપ દિલ્હીના ડીસીપી કક્ષાના અધિકારીની આગેવાની હેઠળની એક ટીમે મહેસાણામાં તેને પકડવા ગુપ્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ગુજરાત પોલીસના સૂત્રો કહે છે કે દિલ્હી પોલીસ સ્પોટ ફિક્સિંગ પ્રકરણમાં ગુજરાતના કેટલાક ઉચ્ચ અધિકારીઓના વ્યકિતગત સંપર્કમાં છે અને તેમની પાસે જ મદદ લ...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
ગાંધીનગર સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં છેલ્લા દોઢેક માસથી છ ફોકસ લાઇટ સાથેનો લાઇટ પોલ લગાવવામાં આવ્યો છે. પરંતુ આ પોલ માત્ર લોકોને જોવા માટે હોય તેમ ઉભો કરીને છોડી દેવાયો છે. જેનાં કારણે રાત્રે આવતા જતાં દર્દીઓ તથા તેમનાં સગાઓને વાહન પાિર્કગમાં અંધારાનાં કારણે હાલાકી ભોગવવી પડી રહી છે.ગાંધીનગરમાં મેડીકલ કોલેજનાં નિમાર્ણ સાથે સિવિલ હોસ્પિટલની દશા પણ બદલાઇ રહી છે. જેનાં નવા બિલ્ડીંગ બનવા સાથે અલાયદી પાિર...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
- અમદાવાદ-ઇડર સૌથી ગરમ શહેર, ૩૬ કલાકમાં સૌરાષ્ટ્ર, કચ્છ, ઉ.ગુજ.માં હીટવેવ ફુંકાશેસમગ્ર રાજ્યમાં ઉત્તર-પ‌શ્ચિ‌મી પવન ફૂંકાવાને કારણે અસહ્ય ગરમી પડી રહી છે એમાંય છેલ્લા ચાર દિવસથી તો ગરમીએ માઝા મૂકી હોય તેમ અમદાવાદ સહિ‌ત સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો રોકેટની ગતિએ વધી રહ્યો છે. જેને લીધે લોકો અકળાઈ ઊઠ્યા છે અને ગરમીથી બચવા અવનવા ઉપાયો કરતા નજરે પડી રહ્યા છે અને બપોરે તો ઘરની બહાર નિકળવાનું પણ ટાળી રહ્યા...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
દિવસોમાં જર્મનીમાં વર્લ્ડ રાયફલ શૂટિંગ સ્પર્ધા યોજાવાની છે. આ સ્પર્ધામાં અમદાવાદનો ઋષિરાજ અતુલભાઈ બારોટ ભાગ લેવામાં જવાનો છે. આ માટે છેલ્લા કેટલાય સમયથી ઋષિરાજ રાયફલ ક્લબમાં શૂટિંગની પ્રેક્ટિસ કરી રહ્યો છે. તસવીરોઃ વિજય ઝવેરીCopyright...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
ધોરણ ૧૨ સાયન્સ પછીના ડિગ્રી ઈજનેરી કોર્સમાં પ્રવેશની લઘુતમ લાયકાત નક્કી કરવામાં એ ગ્રૂપના વિદ્યાર્થીઓએ મુખ્ય ત્રણ વિષયોમાં મેળવેલ માર્કસ ગણવાની સાથે પ્રેક્ટિકલ પરીક્ષામાં મેળવેલ માર્કસ ગણાશે, તેમ થોડાક દિવસો પહેલા પ્રવેશ સમિતિએ પ્રવેશ નિયમોની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું. બીજી તરફ પ્રવેશ સમિતિના સત્તાવાળાઓ હવે ડિગ્રી ઈજનેરીમાં પ્રવેશની લઘુતમ લાયકાત નક્કી કરવામાં પ્રેક્ટિકલ પરીક્ષાના માર્કસ ગણાશ...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
દક્ષિણ આફ્રિકાથી ૯.૧.૧૯૧પના રોજ કાયમ માટે ભારત પરત આવેલા મોહનદાસ કરમચંદ ગાંધી અંગે અંગ્રેજ સરકારના એક જાસૂસે તેમને 'ડેન્જરસ પોલિટિકલ લીડર’ તરીકે ગણાવ્યા હતા. એ જાસૂસને કદાચ ખબર નહતી કે થોડાક દિવસો પછી અમદાવાદમાં ૨૦મી મેના રોજ પાલડી-કોચરબ વિસ્તારમાં સત્યાગ્રહ આશ્રમ સ્થાપીને ગાંધી વિશ્વનો ઇતિહાસ બદલી નાખવાના હતા. સત્ય, અહિંસા અને સત્યાગ્રહની પ્રચંડ તાકાતનો પરિચય આ આશ્રમમાંથી ગાંધીજીએ વિશ્વને કરાવ્યો...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
રાણીપમાં આવેલા સરકારી ફંડથી અનાથ આશ્રમમાંથી પાંચ વર્ષનો બાળક ગુમ થઇ જતાં ચકચાર મચી છે. પાંચ વર્ષનો બાળક ગુમ થવાના મુદ્દે અનાથાશ્રમના આયાબેન કલાવતીબેન રાજપૂતે રાણીપ પોલીસ મથકે બાળકના અપહરણની ફરિયાદ નોંધાવી છે. રાત્રે બાળકોની સંભાળ રાખતા કલાવતીબેનના કહેવા મુજબ રાત્રે બે વાગ્યે નાની બાળકી રડતા તેઓ જાગ્યા ત્યારે મેહુલ ભરઊંઘમાં હતો અને સવારે જોયું તો તે ગુમ હતો.રાણીપ ચંદ્રભાગા બ્રિજ પાસે શરદ સોસાયટીમાં...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
સુરત મહાનગરપાલિકાના સફાઇ કામદારો માટે આવાસ બનાવવાના પ્રોજેક્ટમાં કોન્ટ્રાક્ટરો પાસેથી એક ટકા લેખે ૧૧ લાખ ઉઘરાવી આપવાની માંગણી કરવાના પ્રકરણમાં અમદાવાદ મ્યુનિ.ના ડે.ચીફ એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતાં ડો.યોગેશ મૈત્રકને આખરે ફાઇનલ શો-કોઝ નોટિસ ફટકારાઈ છે. મૈત્રક રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગમાં પ્રતિનિયુક્તિથી મેનેજિંગ ડિરેક્ટર તરીકે નિમાયા તે દરમિયાન આ કૌભાંડ આચર્યું હતું.અમદાવાદ મ્યુનિ.ના...
Source : Divya Bhaskar | 4 કલાક પહેલાCategory : લોકપ્રિય
Keep updated by subscribing our RSS feeds.
 
 
English