| આજ-કાલ બજારમાં મળતા સ્વાદિષ્ટ અને ચટપટા ચાટ લોકો ઘરે પણ બનાવવા લાગ્યા છે. બજારમાં મળતી બધી વસ્તુઓ સ્વાદિષ્ટ તો હોય છે, પરંતુ કેટલીક વાર તેમાં સાફ-સફાઇનો અભાવ જોવા મળે છે. આવી પરિસ્થિતીમાં લોકોને ઘરે બનાવેલી વસ્તુઓ વધારે ગમવા લાગી છે. એટલા જ માટે આજે અમે તમારા માટે લઈ આવ્યા છીએ એક સાથે 6 જાતના ચાટની રેસિપી, જે જોતાં જ મોંમાં આવી જશે પાણીCopyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Po... |