| ઓક્લાહોમા શહેરના મેડિકલ પરીક્ષકે જણાવ્યુ હતુ કે, 320 કિલોમીટરની ઝડપથી સોમવારના રોજ ક્ષેત્રમાં આવેલા તોફાનમાં બાળકો સહિત 51 લોકોના મોત થયા છે જ્યારે મૃતકોની સંખ્યામાં વધારો થવાની શક્યતા છે. બે હોસ્પિટલોની પુષ્ટિ કરી છે કે, લગભગ 70 બાળકો સહિત તે કુલ 120 ઘાયલોની સારવાર કરી રહ્યા છે.મૂરે શહેરના પોલીસ વિભાગે જણાવ્યુ હતુ કે, "મૃતકોની સંખ્યા જણાવવી અશક્ય છે કારણકે અત્યારે પણ એવા કેટલાક ક્ષેત્રો છે કે, જ્... |