| Tata Motors Unveils Upgraded Versions Of Indica, Indigo, Sumo, Safari And Nanoટાટા મોટર્સે આજે એક સાથે આઠ કારના અપગ્રેડ વર્ઝન લૉન્ચ કર્યા છે. કંપનીએ આજે ઇન્ડિગો eCS, સુમો ગોલ્ડ, નેનો, ઇન્ડિકા, અને સફારી એમ પાંચ બ્રાન્ડના આઠ વર્ઝન લૉન્ચ કર્યા.કંપનીએ ટાટા ઇન્ડિકાનું નવું CNG વર્ઝન, ટાટા ઇન્ડિગોનું CNG વર્ઝન, નેનોનું CNG વર્ઝન લૉન્ચ કર્યું. તેની સાથો સાથ ટાટા સફારી સ્ટોર્મની એડિશન લૉન્ચ કરી.Copyright... |