Recent news from 24dunia
   

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાન અને તેની પત્ની ગૌરી ખાનને ત્રીજા બાળકની ઈચ્છા ભારે પડી રહી છે. સરોગેસીની મદદથી થનાર બાળકના લિગ પરીક્ષણના મામલાની તો હજુ તપાસ થઈ રહી છે, ત્યાં તો શાહરૂખ ફરીથી ચર્ચામાં છે.બરેલીમાં પ્રસિદ્ધ મરકજી દારૂલ ઈફ્તા દરગાહ આલા હજરતે ફતવો જારી કરીને શાહરૂખ ખાનને ગુનેગાર ઠેરવ્યો છે અને તેની સાથે જ દારૂલ ઈફ્તાએ સરોગેસીથી પેદા થનાર બાળકને 'હરામ' કહ્યું છે. ફતવામાં શાહરૂખની સાથે સરોગેસ...
Source : Sandesh | 1 દિવસ પહેલાCategory : મનોરંજન
ફિલ્મઉદ્યોગમાં તેની સૌથી મોટી ખાસિયત તે છે કે તે કોઈ પણ એક પ્રકારની ભૂમિકા ભજવવા માટે બંધાયેલી નથીહું દરેક ફિલ્મમાં અલગ અલગ પ્રકારના રોલ ભજવું છું તે મારી સૌૈથી મોટી ઉપલબ્ધતા છે. હું બધા જ પ્રકારની ભૂમિકાઓ ભજવવા માટે સક્ષમ બનવા માગું છું તેથી મેં નક્કી કર્યું છે કે હું કોઈ પણ એક જ પ્રકારનાં પાત્રો નહિ ભજવું.ફિલ્મમાં જોયાનું પાત્ર મારી પ્રથમ પસંદગી હતી અને મીડિયામાં ચર્ચા થઈ રહી હતી કે આ ફિલ્મમાં સ...
Source : Sandesh | 1 દિવસ પહેલાCategory : મનોરંજન
જિયા ખાનના મૃત્યુ બાદ જે છ પાનાની સૂસાઇડ નોટ મળી આવી હતી તેને લઈને મીડિયામાં જે અટકળો ચાલી રહી છે તે અંગે એક પોલીસ અધિકારીએ કહ્યું કેતેમણે એવું કોઈ સ્ટેટમેન્ટ નથી આપ્યું કે જિયાના અક્ષરો તેના પત્ર સાથે મેળ નથી ખાતામીડિયામાં જે અટકળો ચાલી રહી છે કે જિયાના અક્ષરો તેના પત્ર સાથે મેળ નથી ખાતા આવું કોઈ પણ નિવેદન અમે આપ્યું નથીતેનું મોત થયંુ તે પહેલાં તેણે એક પત્ર લખ્યો હતો જેમાં તેણે સૂરજ પંચોલી સાથેના...
Source : Sandesh | 1 દિવસ પહેલાCategory : મનોરંજન
દીપિકા આ ટેગને વધારે મહત્ત્વ આપતી નથી. વર્ષની શરૃઆતમાં જ આવેલી રેસ ટુની સફળતા દીપિકાને ઘણી ઊંચાઈ પર લઈ ગઇ હતીત્યાર બાદ યે જવાની હૈ દિવાની ફિલ્મે માત્ર એક જ અઠવાડિયામાં ૧૦૦ કરોડની ક્લબમાં એન્ટ્રી કરતા તેને વધારે સફળતા મળી હતી.ઘણું સારૃ લાગે છે જ્યારે તમારી ફિલ્મ સારો બિઝનેસ કરી રહી હોય અને દરેક જગ્યાએ તમારી પ્રશંસા થઈ રહી હોય. આ બધી બાબતો તમને વધારે ખાસ બનાવે છે પરંતુ હું ૧૦૦ કરોડની ક્લબને વધારે મહ...
Source : Sandesh | 1 દિવસ પહેલાCategory : મનોરંજન
ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં સુશાંત અને પરિણીતીની સાથે સાથે ઋષિ કપૂર અને નવી એક્ટ્રેસ વાણી કપૂરનો રોમાન્સ પણ જોવા મળશે. સુશાંત અને પરિણીતી બંને યંગ કલાકાર છે તેથી તેઓ જ્યારે ફિલ્મમાં રોમાન્સ કરતા દેખાશે ત્યારે વધારે રોમાંચક લાગશે.સુશાંત અને પરિણીતીને રોમેન્ટિક ફિલ્મમાં એકસાથે કાસ્ટ કરવાનો નિર્ણય યશરાજ બેનરનો છે. યશરાજ બેનરની સાથે પરિણીતીની આ ત્રીજી ફિલ્મ છે. જોકેઆજકાલ રોમેન્ટિક ફિલ્મોનો સમય ચાલી...
Source : Sandesh | 1 દિવસ પહેલાCategory : મનોરંજન
Keep updated by subscribing our RSS feeds.
 
 
English