| પંજાબના કેપ્ટન એડમ ગિલક્રિસ્ટે શનિવારે આઈપીએલમાંથી સંન્યાસની જાહેરાત કરી. મેચની અંતિમ ઓવરમાં ગિલક્રિસ્ટે બોલિંગ પર પણ હાથ અજમાવ્યો અને હરભજનને આઉટ કર્યો. વિકેટ લીધા પછી ગિલક્રિસ્ટે ગંગનમ સ્ટાઈલમાં ડાન્સ કરીને ખુશી વ્યક્ત કરી હતી. પંજાબે મુંબઈને પ૦ રનથી પરાજય આપ્યો. આ સાથે ગિલક્રિસ્ટ ટીમના વિજય સાથે આઈપીએલને અલવિદા કહ્યું.Copyright... |