| સલમાન ખાનની આગામી ફિલ્મ 'મેન્ટલ'ની હિરોઈન સના ખાન પર આરોપ લાગ્યો છે કે, તેણીએ એક સગીરાનું અપહરણ કરાવ્યું છે. જોકે, સના ખાન અને વિવાદો વચ્ચેનો નાતો પુરાણો છે. પોલીસના કહેવા પ્રમાણે, હાલમાં તેણી ફરાર છે, જ્યારે સનાના પ્રવક્તાના કહેવા પ્રમાણે, આવું કાંઈ નથી.આ વિવાદોમાં આશ્કા અને તેમના 'લેસ્બિયન એક્ટ'ની તેમજ રાજીવ અને વિશાલ સાથેનાં તેનાં સંબંધોની ખૂબ ચર્ચાઓ થઇ હતી. તે ભલે બિગ બોસ-6 શોની વિજેતા ન બની શકી,... |