| તાજેતરમાં જ ઔરંગઝેબથી પોતાની કરિયર શરૂ કરનાર સાશા આગાનો એમએમએસ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. સાશાનો આ એમએમએસ ગયા વર્ષે પ્રકાશમાં આવ્યો હતો. જોકે, તે સમયે એમ કહેવામાં આવ્યું હતું કે વીડિયોમાં જે યુવતી છે, તે સાશા નથી. જોકે, આ દર વખતે આ વીડિયો અજાણતાં જ લીક થતાં નથી.પીઆર એજન્સી ખાસ આના પર કામ કરતી હોય છે. હોટ વીડિયો લીક કરીને જે-તે સ્ટાર્સ લોકોમાં જાણીતા બનતાં હોય છે અને ફિલ્મને લઈને લોકોમાં જીજ્ઞાસા... |