Recent news from 24dunia
   

15 જૂન 2012મનોરંજન
જમાનામાં સાઉથ ફિલ્મ્સમાં સેક્સ સાયરન તરીકે ઓળખાતી સિલ્ક સ્મિતા પર હિન્દીમાં 'ડર્ટી પિક્ચર'નામની ફિલ્મ પણ બની ગઇ છે. ત્યારે હવે તેના જીવન પર તમિલમાં પણ ફિલ્મ રહી છે. તમિલમાં આ ફિલ્મ 'નાદિગાયિન' ડાયરીનાં નામે બની રહી છે. સૂત્રોનું કહેવું છે કે, આ ફિલ્મ 'ડર્ટી પિક્ચર'થી અલગ...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : મનોરંજન
સન્ની દેઓલ 'આઇ લવ ન્યૂ યર'માં તેના ઉંમરમાં ઘણી નાની એવી કંગના રાનાઉત સાથે જોવા મળશે.જ્યારે જેલમાં ગયેલો સંજય દત્ત પણ 'પુલિસગીરી'માં 29 વર્ષ નાની પ્રાચી સાથે રોમાન્સ કરતો જોવા મળશે.બોલિવૂડ અંગે એક વાત ખરેખર વિચિત્ર છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હિરોઇનની કારકિર્દીનો સૂરજ 35 વર્ષ બાદ ધીમે ધીમે આથમવા લાગે છે. પરંતુ હિરો 50 વર્ષની ઉંમરે પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળે છે. ટોચનાં સ્ટાર્સ તો 15-20 વર્ષ નાની અભિનેત્રીઓ...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : મનોરંજન
છે.મીડિયામાં રાજ કપૂર અને નરગીસનાં પ્રેમ પ્રકરણની ખૂબ ચર્ચાઓ થઇ છે.જ્યારે સુનિલ દત્ત અને નરગીસની પ્રેમકથા અને લગ્ન પર ભાગ્યે જ કોઇએ લખ્યું છે.જો કે હવે બન્નેનાં સંબંધો પર લખાયેલી 'મિસ્ટર એન્ડ મિસિસ દત્ત' અને 'ડાર્લીંગજી':ધ ટ્રૂ લવ સ્ટોરી ઓફ નરગીસ એન્ડ સુનિલ દત્ત જેવા પુસ્તકો ઉપલબ્ધ બન્યા છે.સંજય દત્તનાં માતા-પિતાની આ પ્રેમકથા પણ ઘણી રોચક છે.'આગ' ફિલ્મ બાદ રાજ કપૂરનાં જીવનમાં આવ્યા બાદ નરગીસે તેની સામે...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : મનોરંજન
16 મેનાં રોજ બોલિવૂડ સ્ટાર સંજય દત્તે ટાડા કોર્ટમાં આત્મ સમર્પણ કર્યા બાદ જેલની પ્રથમ રાત્રે તે ઉંઘી શક્યો ન હતો. આ પ્રથમ રાત્રે તેના માટે હોટલમાંથી ભોજન મંગાવવામાં આવ્યું હતું. સંજુએ પ્રથમ રાત આર્થર રોડ જેલની બેરેક નંબર 13માં પસાર કરી હતી. સંજય આ જેલમાં વર્ષ 2007માં પણ રહ્યો હતો.જ્યારે જેલનાં સૂત્રઓએ જણાવ્યા મુજબ,' સંજયે સવારે નાસ્તામાં પવાની સાથે બે કેળા અને એક ગ્લાસ દૂધ લીધું હતું જ્યારે 12 વાગ્યાની...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : મનોરંજન
હાલમાં કાશ્મીરના HIGHWAY પર આલિયા ભટ્ટ અને રણદીપ હુડાની ધરપકડ કરી લેવામાં આવી હતી અને તેમને સડક પર બેસેલા જોવામાં આવ્યા હતા. એટલું જ નહીં રણદીપ તો આ સમયે ટ્રક પણ ચલાવી રહ્યો હતો. આ શું થઈ રહ્યું છે એ ખબર ન પડતી હોય તો ક્લિક કરો અને તસવીરો જોવાથી ખબર પડી જશે આખી હકીકત.Copyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : મનોરંજન
હાલમાં બોલીવુડની બોલ્ડ એક્ટ્રેસીઝની યાદીમાં કમલ હાસન અને સારિકાની દીકરી શ્રુતિ હસનનો સમાવેશ થાય છે. હાલમાં જ શ્રુતિએ ‘મેક્સિમ’ નામના મેગેઝિન માટે ધમાકેદાર ફોટોશૂટ કરાવીને તે કેટલી હોટ છે એ સાબિત કરી દીધું હતુ પણ આ બોલ્ડ હસીના બાળપણમાં સુપર ક્યુટ લાગતી હતી. શ્રુતિના જીવન સાથે જોડાયેલો રસપ્રદ વળાંક એ છે કે તેના માતા-પિતા કમલ હાસન અને સારિકા લિવ-ઇન રિલેશનશીપમાં રહેતા હતા અને જ્યારે તેમને શ્રુતિ જન્મ લેવાની...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : મનોરંજન
ધીસધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના હોદ્દેદારોનો આ વખતનો દિલ્હીનો ફેરો સફળ થાય તેમ લાગે છે. શુક્રવારે નવી દિલ્હી ખાતે ચેમ્બર અને ઇન્ડીગોની બેઠક એકદમ હકારાત્મક રહી હતી. ચેમ્બરે બે ફલાઇટની માગણી કરી હતી તો ઇન્ડીગોના અધિકારીઓએ કહ્યું હતું કે અમે શરૂ કરીશું તો બે ફલાઇટ નહીં હોય, ઓપરેશન સાથે જ સુરતમાં શરૂઆત કરીશું.Copyright...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : મનોરંજન
ઐશ્વર્યા રાય, સુસ્મિતા સેન, પ્રિયંકા ચોપડા, લારા દત્તા, સેલિના જેટલી અને યુક્તા મુખી જેવી અનેક સુંદરીઓએ મિસ વર્લ્ડ અને મિસ યુનિવર્સ બનવામાં સફળતા મેળવી છે. ભારતની આ સુંદરીઓએ આ ઇન્ટરનેશનલ સ્પર્ધાના સ્વિમિંગ સુટ રાઉન્ડ જેવા બોલ્ડ રાઉન્ડમાં પણ પોતાની કમનીય કાયાથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. આ સ્પર્ધામાં દર વર્ષ ભારત તરફથી મિસ ઇન્ડિયા બનેલી સુંદરી ભાગ લે છે.Copyright © 2013-14 DB Corp ltd.,...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : મનોરંજન
શાહરૂખ ખાનના કરોડો ચાહકો છે અને તેઓ કિંગ ખાનના આખા પરિવારને ઓળખે છે. જોકે શાહરૂખના આ કરોડો ચાહકોમાંથી બહુ ઓછા લોકોને ખબર છે કે શાહરૂખને શહેનાઝ લાલારૂખ નામની મોટી બહેન છે અને તે વર્ષોથી શાહરૂખ સાથે જ રહે છે. શહેનાઝ ભાગ્યે જ ઘરની બહાર નીકળે છે એટલે તેને કોઈ ખાસ ઓળખતું નથી પણ શાહરૂખ તેની આ મોટી બહેનની બહુ નજીક છે અને તેના માટે શહેનાઝની ખુશી પત્ની ગૌરીની ખુશી કરતા પણ વધારે અગત્યની છે.Copyright © 2013-14...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : મનોરંજન
લોકોને લાગે છે કે સ્ટાર્સ પાસે પોતાની પર્સનલ લાઇફ માટે વધારે સમય નથી હોતો અને તેમના સંતાનોનું ધ્યાન ઘરના નોકર જ રાખતા હોય છે પણ સાવ એવું નથી હોતું. બોલીવુડના કિંગ ગણાતા શાહરૂખ ખાનની વાત કરીએ તો શાહરૂખ તેના સંતાનો દીકરા આર્યન અને સુહાનાને બહુ પ્રેમ કરે છે અને તેમના માટે કંઈ પણ કરવા માટે હંમેશા તૈયાર રહે...
Source : Divya Bhaskar | 735007 દિવસ પહેલાCategory : મનોરંજન