Recent news from 24dunia
   

08 ઑગસ્ટ 2012મનોરંજન
પુત્રી આરાધ્યાને જન્મ આપ્યાં બાદ વજન વધી જવાના કારણે ચર્ચામાં આવી ગઈ હતી અને ઘણાં લોકોએ તેનાં વજન પર ટિપ્પણીઓ પણ આપી હતી. જો કે એશ્વર્યાંએ પોતાના માતૃત્વને મનભરીને માણ્યાં બાદ પોતાની ટિપ્પણી કરતાં લોકોને જવાબ આપી દીધો છે.એશ્વર્યાંએ છેલ્લાં 3 મહિનાની અંદર પોતાનું વજન ઉતારી દીધું છે. તાજેતરમાં જ એશ્વર્યાએ એક જ્વેલરીની એડમાં કામ કર્યું છે અને તેમાં તે પહેલાની જેમ જ સુંદર દેખાઈ રહી છે. આ એડમાં એશ્વર્યાંએ...
Source : Sandesh | 291 દિવસ પહેલાCategory : મનોરંજન
હોલિવુડ અભિનેતા સિલ્વેસ્ટર સ્ટેલોનનો 36 વર્ષિય પુત્ર સેગ પોતાના નિવસ્થાને મૃત અવસ્થામાં મળી આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. સ્ટેલોનનો પુત્ર સેગ પણ એક અભિનેતા હતો. સેગ મૂનબ્લડ સ્ટોલને 1990માં ફિલ્મ રોકી 5માં રોબી બાલ્બોઆના પુત્રનું પાત્ર હોલિવુડની આગમન કર્યું હતું.સેગના વકિલનું કહેવું છે, ‘આ ઘટના ગઇકાલે થઇ હતી.’ હાલ સ્લિવેસ્ટર સ્ટેલોન પોતાની આગામી ફિલ્મ ‘એક્સપાન્ડેબલ્સ 2’ને પ્રોમોટ કરવામાં વ્યસ્ત છે....
Source : Divya Bhaskar | 291 દિવસ પહેલાCategory : મનોરંજન
આર્યાને એમ જ થયું કે ગર્ગ મારા માટે જ પાછો આવ્યો છે, હવે મને છોડીને ક્યાંય નહીં જાય અને જવો પણ ન જોઇએ. તે આંખો ફાડીને જોતી જ રહી, મેં મારી સગી આંખે ગર્ગને જતાં જોયો છે, બસમાં બેસાડયો છે ને આમ પાછો કેવી રીતે આવ્યો? આમ તો ખુદ ગર્ગ પણ અચંબામાં પડી ગયો છે. હું પાછો કેવી રીતે આવ્યો જ્યારે આંખો ખૂલી ત્યારે અમદાવાદનું બોર્ડ વાંચી ભારે વિચારમાં પડી ગયો હતો. સ્વપ્ન તો નથી ને આનો જવાબ મળવો મુશ્કેલ હતો. ગર્ગ...
Source : Divya Bhaskar | 291 દિવસ પહેલાCategory : મનોરંજન
ગામની બહાર હનુમાનજીનું મંદિર. મંદિરના પટાંગણમાં રોપાયેલો માંડવો. શરણાઇના સૂર અને ઢોલીડાનું ધ્રુબાંગ-ધ્રુબાંગ. જાનરડીઓનાં ફટાણાં ને ગોર મહારાજનું અગડં-બગડં. લગ્નવિધિ નિહાળી રહેલા મંદિરના મહંત રામદાસબાપુ દાઢીના વાળમાં જમણો હાથ ફેરવતાં ફેરવતાં મનોમન બબડી રહ્યા છે: 'માન ન માન, પણ આ બધું નાટક લાગે છે. આ માંડવો સાચો, વિધિ સાચી, લાડુ ને દાળ-ભાતનો જમણવાર સાચો, પણ આ લગ્ન ખોટાં કેમ છે?હું અહીં બાર વરસથી ગુડાણો...
Source : Divya Bhaskar | 291 દિવસ પહેલાCategory : મનોરંજન
પ્રિયંકા ચોપરા આંતરરાષ્ટ્રીય આલ્બમ લોન્ચ કરવા જઈ રહી છે, પરંતુ પ્રિયંકાએ ફિલ્મ 'બર્ફી' માં ગીત ગાવાથી ઈનકાર કરી દીધો છે. જો કે ફિલ્મ બર્ફીમાં રણબીર કપૂરે ગીત ગાવાની હા પાડી છે. સંગીતકાર પ્રિતમે પ્રિયંકા ચોપરા અને રણબીર કપૂરને એકસાથે ગીત ગાવાનો મોકો આપવાનું વિચાર્યું હતું, પરંતુ પ્રિયંકાએ તેમનાં વિચાર પર પાણી ફેરવી દીધું હતું.જો કે પ્રિયંકાએ પોતાના ગીત ના ગાવાનું કારણ આપતાં જણાવ્યું હતું કે, 'તેણે ...
Source : Sandesh | 291 દિવસ પહેલાCategory : મનોરંજન
શર્મિલા ટાગોર ફેશન ડિઝાઈનર આશિમા અને લીના સિંહ દ્વારા આયોજીત કરવામાં આવેલ 'દિલ્હી ફેશન વીક' નાં ત્રીજા કાર્યક્રમમાં રેમ્પ પર વોક કરતી જોવા મળશે.બુધવારે દિલ્હી ખાતે આ ફેશન વીકનું આયોજન કરવામાં આવ્યું છે. આશિમા અને લીનાનાં રાજસી સંગ્રહનું નામ 'રાગ રત્ના' રાખવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં સૂફી ગાયિકા જિલા ખાન પણ પોતાની પ્રસ્તુતિ આપશે. રેમ્પ પર વૉક કરવાની વાતની પુષ્ટિ શર્મિલા ટાગોરે...
Source : Sandesh | 291 દિવસ પહેલાCategory : મનોરંજન
કેટલાંક દૃશ્યો અંગે ખ્રિસ્તી સમુદાયના આગેવાનોની ફરિયાદના પગલે મુંબઇના બાન્દ્રા પોલીસસ્ટેશનમાં એકતા વિરુદ્ધ કેસ દાખલ થયો છે. કોઇ પણ ધર્મ કે તેની માન્યતાઓનું અપમાન કરીને તે ધર્મના અનુયાયીઓની ધાર્મિક લાગણી ઉશ્કેરવાના આશય સાથેના ઇરાદાપૂર્વકના અને મલિન કૃત્યો અંગેની આઇપીસીની કલમ ૨૯૫(એ) હેઠળ એકતા સામે મંગળવારે કેસ દાખલ કરાયો હતો.ફિલ્મમાં ખ્રિસ્તી ધર્મ અંગે વાંધાજનક દૃશ્યો છે કે કેમ તેની પોલીસ પહેલાં ખરાઇ...
Source : Sandesh | 291 દિવસ પહેલાCategory : મનોરંજન
થઈ ચૂકી છે ત્યારે સનીના પસંદગીના કલાકારોની યાદીમાં સલમાન ખાન અને આમિર ખાન ટોપ ઉપર હોવાના અહેવાલ છે. સનીનું કહેવું છે કે તે આમિર ખાન સાથે ફિલ્મ કરવા ઇચ્છુક છે. સલમાન સાથે કામ કરવાની ઇચ્છા અગાઉ વ્યક્ત કરી ચૂકેલી સનીએ હવે કહ્યું છે કે આમિર ખાન પણ તેના મોસ્ટ ફેવરિટ એક્ટર્સ પૈકી એક છે અને આમિર સાથે ફિલ્મ કરવાની તેની પ્રબળ ઇચ્છા છે. ઉલ્લેખનીય છે કે પૂજા ભટ્ટ દ્વારા દિર્ગ્દિશતની સિકવલ છે. ફિલ્મમાં સની લિયોન...
Source : Sandesh | 291 દિવસ પહેલાCategory : મનોરંજન
ઓગસ્ટે રજૂૂ થનાર છે ત્યારે સલમાને નાનાં શહેરોમાં આ ફિલ્મની પ્રમોશનલ ટૂર નહીં કરવાનો નિર્ણય કર્યો છે. તેના આ નિર્ણય પાછળ પૂરતાં કારણો પણ રહેલાં છેતેમાંનું એક કારણ એ પણ છે કે નાનાં શહેરોમાં તેની સુરક્ષાને લઈને પ્રશ્નો ઊભા થઈ શકે છે. ૪૬ વર્ષીય સલમાનનું માનવું છે કે નાનાં શહેરોમાં પણ તેને ચાહકો તરફથી જોરદાર પ્રતિસાદ ચોક્કસપણે મળી શકે છે પરંતુ નાનાં શહેરોમાં તેને સુરક્ષા અંગેની ચિંતા પણ સતાવે છે.નાનાં શહેરોમાં...
Source : Sandesh | 291 દિવસ પહેલાCategory : મનોરંજન
મ્હારી ઘરવાલી કા નામ કજરીબાઇ. ઇસકે બદન પે ભૂત-પ્રેત કા સાયા પડ ગયા હૈ. તુમ બસ ઇસ કી બાજુઓ પર મૂલ દ્વારકાપતિ કી છાપ લગા દિજો. પક્કી છાપ લગાના, બાપુ’'ચાલો ચાલો ઉતાવળ રાખો, બાપલા ભક્તોની લાઇન લાગી છે. તમે આગળ વધશો તો પાછળવાળાઓનો વારો આવશેને?’ ભગવાન દ્વારકાધીશ મંદિરના સેવકો દર્શનાર્થીઓને ટપારતા રહે છે. દ્વારકાધીશ એટલે દ્વારિકાવાળા નહીં, આ વાત છે મૂળ દ્વારકાધીશના મંદિરની, જે પોરબંદરથી પચીસ કિ.મી. દૂર પ‌શ્ચિ‌મ...
Source : Divya Bhaskar | 291 દિવસ પહેલાCategory : મનોરંજન
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
ઑગસ્ટ 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
30310102030405
06070809101112
13141516171819
20212223242526
27282930310102
03040506070809