| ઘણાં કપલ 'હોટ કપલ' તરીકે ઓળખાય છે, તો કેટલાંક કપલ 'સ્ટાઈલીશ કપલ' તરીકે ઓળખાય છે. જેમાનાં બોલિવૂડનાં કેટલાંક કપલને આજનાં યુવાનો પોતાના આદર્શ પણ માને છે. બોલિવૂડમાં ઘણાં કપલ એવાં છે, જેઓએ પોતાની એક બે ફિલ્મોની સફળતા બાદ પોતાના જ કો સ્ટાર સાથે લગ્ન કરી લીધાં હોય, તો ઘણાં કપલ એવાં પણ છે, જેમણે લફરાં કર્યાં બાદ કોઈ રિચ માણસ સાથે લગ્ન કરી લીધાં હોય.ઘણાં કપલ એવાં પણ છે, જેમણે પોતાનાં પહેલાં લગ્નજીવનનો અંત... |