| આજની તારીખમાં જ્યાં મહિલાઓ પોતાની કારકિર્દી તરફ વધુ ધ્યાન આપવા લાગી છે, અને તેવામાં તે પોતાની સુંદરતાને લઈને ખાસ પઝેસિવ બનતી જાય છે. એવામાં બોલિવૂડની અભિનેત્રીઓ પોતે માતા બન્યાં પછીની લાઈફને વધુ આનંદથી જીવવા લાગે છે.તેઓ પોતાના બાળકોમાં વ્યસ્ત થઈ જાય છે, એટલું જ નહીં આજકાલ લોકોમાં માત્ર એક બાળકનો જ ક્રેઝ છે, એવામાં બોલિવૂડમાં ઘણી એક્ટ્રેસ છે, જેઓ બે બાળકોની માતા બનીને પણ ખુશ છે. આ અભિનેત્રીઓ માતા બન્યા... |