Recent news from 24dunia
   

02 જૂન 2012મનોરંજન
શનિવારના રોજ રિતેશ અને જેનેલિયાની રિસેપ્શન પાર્ટી મુંબઈની હોટલ ગ્રાન્ડ હયાતમાં યોજાઈ હતી. જેનેલિયા લાલ-ગુલાબી અને સોનેરી કલરના કોમ્બીનેશનવાળા ડ્રેસમાં નિખરી રહી હતી અને વરરાજા રીતેશ પણ બંધગળાના જેકેટમાં શોભી રહ્યો હતો. બન્ને પક્ષના માતા-પિતા સ્ટેજ પર હતા અને મહેમાનોએ પાર્ટીમાં સાંજે 8 વાગ્યાથી પધારવાનું શરૂ કર્યું હતું. રીતેશના ભાઇ અમિત અને ધીરજ મહેમાનોના સ્વાગતમાં વ્યસ્ત હતા.નવા પરણેલા આ જોડાએ બધા...
Source : Sandesh | 383 દિવસ પહેલાCategory : મનોરંજન
મોડલ કમ એક્ટ્રેસ વીણા મલિકનું કહેવું છે કે તેણે એક બ્રિટિશ ફિલ્મ સાઈન કરી છે. જો આ વાત સાચી હોય તો ખરેખર નવાઈની વાત છે. કારણ કે બોલિવૂડમાં ઘણી ટોપ અભિનેત્રીઓ છે જેમને હજી સુધી કોઈ હોલિવૂડ ફિલ્મોની ઓફર મળી નથી. તેવામાં વીણા મલિકનો બ્રિટિશ ફિલ્મ સાઈન કરવાનો દાવો નવાઈ પમાડે તેવો છે!વીણાની પહેલી બોલિવૂડ ફિલ્મ હજી રિલીઝ થઈ નથી અને તેને અત્યારથી જ ઈન્ટરનેશનલ ફિલ્મોની ઓફર મળી રહી છે. વીણાએ એક અખબારને જણાવ્યું...
Source : Sandesh | 383 દિવસ પહેલાCategory : મનોરંજન
ભારતનો સુપરસ્ટાર રજનીકાંતની નવી ફિલ્મ 'કોચાડૈયાં'નો પ્રથમ લુક જાહેર કરવામાં આવ્યો છે. આ ફિલ્મમાં કેટરિના કૈફ, સરથકુમાર, સ્નેહા, અધી, શોબાના, જેકી શ્રોફ, નસર મુખ્ય ભૂમિકામાં છે.આ ફિલ્મની દિગ્દર્શક રજનીની પુત્રી સૌંદર્યા છે, જ્યારે નિર્માતા સનીલ લુલ્લા છે. આ ફિલ્મના સ્ટોરી રાઈટર કે એસ રવિ કુમાર અને સંગીત એ આર રહેમાનનું છે. સિનેમેટ્રોગ્રાફર રાજીવન મેનન છે. આ ફિલ્મ 3ડીમાં શૂટ થાય તેવી શક્યતા છે.'કોચાડૈયાં'માં...
Source : Divya Bhaskar | 383 દિવસ પહેલાCategory : મનોરંજન
'ફાલતૂ' થી પોતાના કેરિયરની શરૂઆત કરનાર અભિનેત્રી પૂજા ગુપ્તા આગામી દિવસોમાં સૈફ અલી ખાન સાથે સૈફની જ હોમ પ્રોડકશનની ફિલ્મ 'ગો ગોવા ઓન' માં કામ કરશે.વર્ષ 2007માં મિસ ઈન્ડિયા યુનિવર્સની વિજેતા રહી ચૂકેલી પૂજા ગુપ્તાએ પહેલી વાર વાસુ ફગનાનીની ફિલ્મ 'ફાલતૂ' માં રિતેશ દેશમુખ અને અરશદ વારસી સાથે કામ કર્યું હતું. જો કે સૈફ અલી ખાન જેવા મોટા કલાકાર સાથે કામ મળવાથી પૂજા ઘણી ખુશ છે.'ગો ગોવા ઓન' ફિલ્મનું નિર્માણ...
Source : Sandesh | 383 દિવસ પહેલાCategory : મનોરંજન
આમિરખાનની સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી કરિના કપૂરે આમિર ખાનને બોલિવૂડનો માસ્ટર ગણાવ્યો છે. કરિનાએ કહ્યું હતું કે આમિર ખાનનું કામ અસાધારણ છે. હાલમાં કરિના આમિર ખાનનાં ભત્રીજા ઈમરાન ખાન સાથેની ફિલ્મ 'એક મેં ઓર એક તૂ' નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. તે આમિર ખાનનાં કામથી ઘણી જ ઈમ્પ્રેસ છે.કરિનાએ એક પરિષદમાં જણાવ્યું હતું કે, 'ઈમરાન ખાનનાં કેરિયરની હજી શરૂઆત છે, જ્યારે આમિર ખાન તો બોલિવૂડનાં ઉસ્તાદ...
Source : Sandesh | 383 દિવસ પહેલાCategory : મનોરંજન
લિકર કિંગ વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યા હમણાંથી બોલિવૂડની અભિનેત્રી દિપિકા પાદુકોણ સાથે જોવા મળતો નથી. આ જ કારણોસર દિપિકા અને સિદ્ધાર્થ વચ્ચેનાં બ્રેકઅપની અફવા બોલિવૂડમાં ફેલાઈ રહી છે.તાજેતરમાં જ સિદ્ધાર્થને પૂછવામાં આવેલા સવાલ કે તેમને બોલિવૂડમાં સૌથી વધુ સ્ટાઈલિસ્ટ કોણ લાગે છે? ના જવાબમાં તેમણે સોનમ કપૂરનું નામ આપ્યું હતું. જેના કારણે તે સોનમ પર ફિદા હોય તેવું લાગી રહ્યું છે.આ બદલાવનાં કારણે...
Source : Sandesh | 383 દિવસ પહેલાCategory : મનોરંજન
નવેલી દુલ્હન બનેલી જેનેલિયાના ચહેરા પર નિખાર અને ચમક સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યો છે, આ નિખાર કેમ ના હોય ભાઇ ! અત્યારે તે તેના જીવનની સૌથી સુંદર ક્ષણો માણી રહી છે. જેનેલિયા ડિ'સૂઝા અને હવે મિસિસ દેશમુખે પોતાના બોયફ્રેન્ડ રિતેશ દેશમુખ સાથે લગ્ન કરી લીધા છે.આ બધાનો આભાર માનવા માટે જેનેલિયાએ ટ્વિટર પર લખ્યુ હતું કે, "લગ્નની બધી જ વિધિઓમાં અમારો સાથ આપવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. આ રિતેશ અને મારા માટે...
Source : Sandesh | 383 દિવસ પહેલાCategory : મનોરંજન
મિત્રો 14 ફેબ્રુઆરી અંગે વાતો કરી રહ્યાં હતા. એક મિત્રએ કહ્યું, ‘14 ફેબ્રુઆરી સૌથી સેફેસ્ટ ડે...
Source : Divya Bhaskar | 383 દિવસ પહેલાCategory : મનોરંજન
સિક્વલ્સનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યારે ગયા વર્ષની સૌથી સફળ ફિલ્મમાંની એક બોડીગાર્ડની સિક્વલ ટૂંક સમયમાં રજૂ થશે તેવા અહેવાલો હતા. જોકેસલમાન ખાને સ્પષ્ટતા કરી હતી કે બોડીગાર્ડની સિક્વલ બનાવવાની તેઓની કોઈ યોજના નથી. આ ફિલ્મનો અંત ખૂબ જ સુંદર રીતે પૂરો થઈ ગયો હતો. હવે તેમાં આગળ વધવા જેવું કશું નથી. બોડીગાર્ડની સિક્વલ બનાવવાનો અમારો વિચાર હતો તે વાત સાચી છેપરંતુ તેની નાની બહેન અલ્વિરા અને અતુલ અગ્નિહોત્રી...
Source : Sandesh | 383 દિવસ પહેલાCategory : મનોરંજન
કંગના રાણાવત અને સલમાન ખાન વચ્ચેની મિત્રતા હાલમાં દિનપ્રતિદિન મજબૂત બની રહી છે. શૂટઆઉટ એટ વડલા માટે એકતા કપૂર અને સંજય ગુપ્તા સાથે કંગનાની વાતચીત ચાલી રહી છે. એવુ જાણવા મળ્યું છે કેકંગના રાણાવત હવે સલમાનના ઇશારે જ આગળ વધે છે. તાજેતરમાં જ સલમાન ખાન અંગે કંગના રાણાવતને પ્રશ્નો કરવામાં આવ્યાં હતા. કંગના અને સલમાન વચ્ચેની વધતી મિત્રતાને લઇને બોલિવૂડમાં હાલ ભારે ચર્ચા થઈ રહી છે. કંગનાને સલમાનના કારણે કેટલીક...
Source : Sandesh | 383 દિવસ પહેલાCategory : મનોરંજન
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
જૂન 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708