Recent news from 24dunia
   

04 ઑગસ્ટ 2012રમત
ટૂર્નામેન્ટમાં પોતાના પ્રારંભિક મુકાબલામાં મુંબઇ ઇન્ડિયન્સ સામે અણધાર્યો વિજય મેળવીને આત્મવિશ્વાસથી ભરપૂર થયેલી પૂણે વોરિયર્સની ટીમ રવિવારે અહીં નવા તૈયાર કરવામાં આવેલા સુબ્રોતો રોય સહારા સ્ટેડિયમ ખાતે કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમાનારી આઇપીએલ-પની લીગ મેચમાં પોતાના વિજયી અભિયાનને જારી રાખવાના ઇરાદા સાથે રમશે.સૌરવ ગાંગુલીના નેતૃત્વ હેઠળની પૂણેની ટીમ મુંબઇ સામે નાના લક્ષ્યાંકને પણ બચાવવામાં સફળ રહી હતી...
Source : Divya Bhaskar | 292 દિવસ પહેલાCategory : રમત
બોસ્ટન શહેરમાં ફેફસાંના કેન્સરની સારવાર કરાવ્યા બાદ યુવરાજસિંહ સોમવારે ભારત પરત ફરશે. યુવરાજે ભારત રવાના થતાં પહેલાં ટ્વિટર પર જણાવ્યું હતું કેઆખરે ભારત પરત ફરવાનો સમય આવી ગયો. હું સોમવારે ભારત પરત ફરી રહ્યો છું. મારા પરિવારજનો અને મિત્રોને મળવા ઘણો ઉત્સાહિત છું. ભારત પરત ફરવા હવે વધારે રાહ જોઈ શકું તેમ નથીમેરા ભારત મહાન. યુવરાજની ટ્વિટ પરથી ખબર પડે છે તે ભારત આવવા કેટલો આતુર છે. ભારત પરત ફર્યા બાદ...
Source : Sandesh | 292 દિવસ પહેલાCategory : રમત
ઇંગ્લેન્ડની કાઉન્ટી વોચેસ્ટરશાયરે સ્પિનર સઇદ અજમલને લોભામણી ઓફર કરી છે પરંતુ પાકિસ્તાનના આ ક્રિકેટરને કરાર રદ કરવો પડે તેવી સ્થિતિ સર્જા‍ઇ છે. પીસીબી તરફથી તેને નેશનલ ટીમની પ્રતિબદ્ધતામાંથી હજુ સુધી મુક્ત કરવામાં આવ્યો નથી.ચાલુ વર્ષે યુઇએમાં ઇંગ્લેન્ડ સામે રમાયેલી શ્રેણીમાં પાકિસ્તાને ૩-૦થી વિજય મેળવ્યો હતો અને અજમલે ૨૪ વિકેટો ઝડપી હતી. પીસીબીના એક અધિકારીએ જણાવ્યું હતું કે અજમલને હવે વોચેસ્ટરશાયર...
Source : Divya Bhaskar | 292 દિવસ પહેલાCategory : રમત
પુણે વોરિયર્સનો સુકાની સૌરવ ગાંગુલીમાં ટીમની વિજયી શરૂઆતથી ખુશ છે પરંતુ તેણે કહ્યું છે કે, હજી આ ટૂર્નામેન્ટમાં ઘણું આગળ જવાનું છે. આઈપીએલ-5માં પોતાની પ્રથમ મેચમાં પુણેનો વિજય થયો હતો.વિજય સાથે શરૂઆત કરવી હંમેશા સારી બાબત છે પરંતુ અમારે હજી 15 મેચ રમવાની છે. આ ઘણી મોટી ટૂર્નામેન્ટ છે. હું આ પહેલા પણ આવી જ સ્થિતિમાંથી પસાર થઈ ચૂક્યો છું, જ્યાં અમે શરૂઆતની મેચો જીત્યા હતા પરંતુ પાછળથી અમે તે પ્રદર્શન...
Source : Divya Bhaskar | 292 દિવસ પહેલાCategory : રમત
શ્રીલંકા સામેની બીજી ટેસ્ટમાં આઠ વિકેટે વિજય મેળવીને ઇંગ્લેન્ડની ટીમે આઇસીસી ટેસ્ટ રેન્કિંગમાં પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખવામાં સફળતા હાંસલ કરી હતી. આઇસીસીએ જણાવ્યું હતું કે ઇંગ્લેન્ડ આગામી મહિ‌ને પોતાની સ્થાનિક ઇન્ટરનેશનલ સિઝનની શરૂઆત ટેસ્ટની ટોચની ટીમ તરીકે કરશે.શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી પહેલાં સાઉથ આફ્રિકન ટીમ પાસે ટોચનું સ્થાન હાંસલ કરવાની તક હતી પરંતુ વરસાદના કારણે તે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ...
Source : Divya Bhaskar | 292 દિવસ પહેલાCategory : રમત
ડેવિસ કપની ક્વાર્ટર ફાઇનલમાં પોતાના બંને સિંગલ્સ મુકાબલા જીતીને ઓસ્ટ્રિયા સામે ૨-૦ની સરસાઇ મેળવી લીધી હતી.સ્પેનના નિકોલસ અલમાગ્રોએ જુર્ગેન મેલ્ઝરને ૬-૨, ૬-૨, ૬-૪થી તથા ડેવિડ ફેરરે હૈદર મોરરને ૬-૧, ૬-૩, ૬-૧થી પરાજય આપીને પોતાની ટીમને સંગીન શરૂઆત કરી આપી...
Source : Divya Bhaskar | 292 દિવસ પહેલાCategory : રમત
રોયલ્સ અને કિંગ્સ ઈલેવન પંજાબ વચ્ચે શુક્રવારે રમાયેલી મેચમાં રાજસ્થાનના ઓપનર અજિંક્યા રહાણેએ આક્રમક બેટિંગ કરીને ટીમના વિજયમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેણે 66 બોલમાં 16 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 98 રન બનાવ્યા હતા. આ મેચમાં પંજાબનો 31 રને પરાજય થયો હતો.રહાણેએ ટી20 ક્રિકેટમાં તેની કારકિર્દીની અત્યાર સુધીની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ રમી હતી. જ્યારે ટી20માં આ તેની છઠ્ઠી અડધી સદી હતી.આઈપીએલમાં રાજસ્થાન રોયલ્સ...
Source : Divya Bhaskar | 292 દિવસ પહેલાCategory : રમત
સ્પેનિશ લીગમાં જારાગોજા સામે બે ગોલ ફટકારતાંની સાથે જ ૪૦ વર્ષ બાદ એક યુરોપીય સિઝનમાં ૬૦ ગોલ કરનાર પ્રથમ ખેલાડી બન્યો છેઆ પહેલાં જર્મનીની ગર્ડ મુલરે બેયર્ન મ્યુનિચ તરફથી રમતાં ૧૯૭૨-૭૩માં એક સિઝનમાં ૬૭ ગોલ ફટકાર્યા હતા. લીગમાં હજુ નવ મેચો બાકી હોવાથી મેસ્સી મુલરનો રેકોર્ડ તોડે તેવી સંભાવના છે. મેસ્સીએ છેલ્લી ૧૨ મેચમાં ૨૩ ગોલ ફટકારીને શાનદાર ફોર્મનો પરચો બતાવ્યો છે. મેસ્સી મેજિકની મદદથી સ્પેનિશ લીગમાં...
Source : Sandesh | 292 દિવસ પહેલાCategory : રમત
બ્રાથવેઇટ અને કિર્ક એડવર્ડ્સની અડધી સદીની મદદથી વેસ્ટ ઇન્ડીઝે ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટેસ્ટમાં મજબૂત પ્રારંભ કર્યો છે. વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ દિવસે ૭૩ ઓવરમાં ૩ વિકેટે ૧૭૯ રન બનાવ્યા હતા. વરસાદના કારણે પ્રથમ દિવસે ૧૭ ઓવરની રમત શક્ય બની ન હતી. દિવસના અંતે ડેરેન બ્રાવો ૨૦ અને ચંદ્રપોલ ૮ રને રમતમાં છે.વેસ્ટ ઇન્ડીઝના કેપ્ટન ડેરેન સેમ્મીએ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમમાં...
Source : Sandesh | 292 દિવસ પહેલાCategory : રમત
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
ઑગસ્ટ 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
30310102030405
06070809101112
13141516171819
20212223242526
27282930310102
03040506070809