Recent news from 24dunia
   

01 જૂન 2012વ્યાપાર
રાજકીય અસહમતિ અને નબળી ઇકોનોમીના કારણે યુરોની મુશ્કેલીઓ વધી રહી છે. સ્કેંડિનેવિયન દેશોની પોતાની મજબૂરી છે તો મધ્ય યુરોપીય દેશ ઓસ્ટ્રેલિયા અને સ્વિત્ઝરલેન્ડમાં પણ પરિસ્થિતિ સારી નથી. આર્થિક મંદીથી ડરેલા યુરોપીયન દેશોએ નક્કી નથી કરી શકતા કે યુરોની ઉપયોગિતા હાલના સમયમાં કેટલી તર્કસંગત છે. આ દેશોની વચ્ચે આ વાત પર ચર્ચા થઇ રહી છે કે યુરોઝોન માટે બનાવવામાં આવેલી શરતો કેટલી કારગત છે.પોતાના બળે યુરોપના 17...
Source : Sandesh | 356 દિવસ પહેલાCategory : વ્યાપાર
ગઇકાલના સુધારા બાદ આજે કિંમતી ધાતુઓમાં તેજી આગળ વધી હતી. આજે ખૂલતી બજારે ભારતીય બુલિયન માર્કેટમાં ઉછાળો હતો. રાજકોટ ખાતે સોનું રૂ.૧૨૦ વધી રૂ.૨૮૨૨૦, સોનુ બિસ્કિટ રૂ.૧૨૦૦ વધી રૂ.૨,૮૨,૨૦૦ અને ચાંદી રૂ.૧૦૦ વધી રૂ.પ૧૮૦૦ના સ્તરે હતી.એમસીએક્સ ખાતે સોનું રૂ.૯પ વધી ૨૭૯૧૬ અને ચાંદી રૂ.૧૩૦ ઘટી પ૨૬૧૦ના સ્તરે હતી. વિશ્વબજારમાં હાજરમાં સોનું ૭ ડોલર વધી ૧૬૨પ અને ચાંદી ૯ સેન્ટ વધી ૨૯.૨૮ ડોલર પ્રતિ ઔંશ...
Source : Divya Bhaskar | 355 દિવસ પહેલાCategory : વ્યાપાર
નાકોડા ટેક્સ્ટાઇલ્સ લિમિટેડે બીએસઇને જાણકરી છે કે, કંપનીએ ઉત્પાદન ક્ષમતા વિસ્તારવાનો નિર્ણય લીધો છે. કંપની વાર્ષિક 2.80 લાખ ટનની ક્ષમતા ધરાવતો પ્લાન્ટ સ્થાપીને વધુ વિસ્તરણ કરી રહી છે. આ પ્રોજેક્ટનો ખર્ચ રૃ. 1935 કરોડ અંદાજવામાં આવ્યો...
Source : Sandesh | 356 દિવસ પહેલાCategory : વ્યાપાર
જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસી ને દમણ તટની પાસેથી ગેસનો વિશાળ ભંડાર મળ્યો છે - તેમાંથી ચાર વર્ષ સુધી રોજનો 70 લાખ ઘનમીટર ગેસ નીકળી શકાય છે. જી હા, ગેસના આ વિશાળ ભંડારની શોધ બાદ વિદેશો પર દેશની નિર્ભરતા કેટલીક હદ સુધી ઘણી ઓછી થઇ જશે. તેલ અને પ્રાકૃતિક ગેસ નિગમ (ઓએનજીસી)ને દમણ તટની પાસેથી ગેસનો વિશાળ ભંડાર મળ્યો છે. તેમાં અંદાજે 4000 ઘન ફૂટ ગેસ છે. તેમાંથી ચાર વર્ષ સુધી રોજનો 70 લાખ ઘનમીટર ગેસ નીકળી શકાય...
Source : Sandesh | 356 દિવસ પહેલાCategory : વ્યાપાર
સુસ્ત ચાલી રહેલા શેરબજારમાં આજે અંબાણી બંધુઓ સાથે જોડાયેલી ખબરોએ હલચલ પેદા કરી દીધી હતી. માર્કેટ સવારે નરમાઇ પર હતા પરંતુ બપોરે બે વાગ્યે લગભગ મુકેશ અને અનિલ અંબાણીની વચ્ચે ટાવર સોદાના સમાચાર આવ્યા અને ત્યારબાદ ફક્ત અનિલ અંબાણી અને મુકેશ અંબાણીના શેર જ નહીં પરંતુ આખુ બજાર વધી ગયું. જો કે આ સમાચારોના ખંડન બાદ તેજી ઓછી થતી દેખાવા લાગી હતી. આખરે 1.5 કલાકે બજાર માટે ભારે ઉતાર ચઢાવ ભર્યો રહ્યો હતો.આખરે...
Source : Sandesh | 356 દિવસ પહેલાCategory : વ્યાપાર
બજારને્ ધ્યાનમાં લઈને બ્રોકર ખાસ ઉત્સાહિત નથી. સૂત્રો અનુસાર 67 ટકા બ્રોકરોનું માનવું છે કે, આ વર્ષે પણ બજાર પોતાની અંતિમ ઉચ્ચતમ સ્તરને નહીં સ્પર્શી શકે. ત્યાં 33 ટકા બ્રોકરોનું કહેવું છે કે, આ વર્ષે સેન્સેકસ પાછલા ઉચ્ચતમ સ્તરને સ્પર્શી જશે.44 ટકા બ્રોકરોને આશા છે કે, આ વર્ષે બજારમાં 15 ટકા વધુ રિટર્ન મળી શકે છે. 39 ટકા બ્રોકરોને બજારમાંથી 15 ટકા રિટર્ન મળવાની આશા સેવાઈ રહી છે. આમ છતાં 17 ટકા બ્રોકરો...
Source : Sandesh | 356 દિવસ પહેલાCategory : વ્યાપાર
નબળા આતંરરાષ્ટ્રીય સંકેતોને કારણે માર્કેટમાં આજે શરૂઆત ઘટાડા સાથે જોવા મળી હતી. સેન્સેક્સ 68 પોઇન્ટ ઘટીને 15789 અને નિફ્ટી 26 પોઇન્ટના ઘટાડા સાથે 4724 પર ખૂલ્યો હતો.કેપિટલ ગુડ્સ, રિયલ્ટી, મેટલ, બેંક, ઓટો શેરમાં 1 ટકાની નબળાઇ જોવા મળી રહી છે. પાવર, કન્ઝ્યૂમર ડ્યૂરેબલ્સ, સરકારી કંપનીઓના શેર 0.5 ટકાના ઘટાડા સાથે ટ્રેડિંગ કરી રહ્યા છે. ટેક્નીકલ, ઓઇલ એન્ડ ગેસ શેરોમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. આઇટી, એફએમસીજી...
Source : Sandesh | 355 દિવસ પહેલાCategory : વ્યાપાર
(એસબીઆઇ) એ કહ્યું છે કે મુશ્કેલીઓનો સામનો કરી રહેલી કિંગ ફિશરને આપવામાં આવેલું બેડ ડેબ્ટ લોન એટલે કે નોન પરફોર્મિંગ એસેટ (એનપીએ) માં ફેરબદલ કરવામાં આવ્યું છે. એસબીઆઇના ચેરમેન પ્રતાપ ચૌધરીના જણાવ્યા પ્રમાણે કિંગ ફિશર પોતાના બાકી નિકળતા દેવાની ચૂકવણી કરવામાં નિષ્ફળ રહી છે. 31 ડિસેમ્બર બાદ આ લોન એનપીએની શ્રેણીમાં આવી ગયું છે. ચૌધરીએ જણાવ્યું કે કિંગફિશર પર એસબીઆઇના લગભગ 1,580 કરોડ રૂપિયા લેણાંના છે. હવે...
Source : Sandesh | 355 દિવસ પહેલાCategory : વ્યાપાર
આજે મજબૂતીનો સિલસિલો ચાલુ છે રૂપિયાએ હળવી મજબૂતી સાથે શરૂઆત કરી છે. અમેરિકન ડોલરના મુકાબલે રૂપિયો 52.91ના સ્તર પર ખૂલ્યો છે. ગુરૂવારે રૂપિયો 52.98 સ્તર પર બંધ થયો હતો.ફંડની સતત વેચાવલીને કારણે મુંબઇ શેરબજારની શરૂઆત શુક્રવારે નબળી રહી છે અને સેન્સેક્સ 83 પોઇન્ટ તૂટ્યો હતો. બીએસઇના ત્રીસ શેર આધારિત સેન્સેક્સ શરૂઆતના કારોબારમાં 82. 84 પોઇન્ટ ઘટીને 15,774.24 પોઇન્ટ પર રહ્યો હતો. કારોબારીઓનું કહેવું છે...
Source : Sandesh | 355 દિવસ પહેલાCategory : વ્યાપાર
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
જૂન 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708