| મદ્રાસ હાઈ કોર્ટે લગ્ન પહેલાં સેક્સની નવી વ્યાખ્યા આપી છે, જેનાથી લિવ ઈન રિલેશનશીપમાં પણ આ વ્યાખ્યા લાગુ પડી શકે છે. કોર્ટે કહ્યું હતું કે, જો લગ્ન પહેલાં 2 વયસ્કો સેક્સ કરશે, તો તેને લગ્નની માન્યતા આપી દેવામાં આવશે અને બંને વયસ્કોને પતિ-પત્ની ઘોષિત કરાશે.જસ્ટિસ સી.એસ. કરનાને પોતાના આદેશમાં કહ્યું હતું કે, 'જો 21 વર્ષની ઉપરનો પુરુષ અને 18 વર્ષ પાર કરી ચૂકેલ યુવતી વચ્ચે સંમતિથી સેક્સ થશે, તો તેને પતિપત્ની... |