| દેશભરમાં ૩૦ હજાર બાયોમેટ્રિક એટીએમ ખૂલશે, મધ્યપ્રદેશમાં દોઢ હજાર, બે ખાનગી કંપનીઓને કોન્ટ્રાકટએટીએમ કાઉન્ટર પર હવે કાર્ડની જરૂર પડશે નહીં. આધારનંબર નાખી અને પોતાની આંગળીના નિશાન આપીને પૈસા કાઢી શકાશે. સમગ્ર દેશમાં તેના માટે ૩૦ હજાર બાયોમેટ્રિક એટીએમ શરૂ કરવામાં આવી રહ્યા છે. મધ્યપ્રદેશમાં આવા દોઢ હજાર એટીએમ શરૂ કરાશે.આગામી બે વર્ષમાં બાયોમેટ્રિક એટીએમ અંગે કામગીરી શરૂ થઇ જશે. ઉજજૈનમાં આધાર કાર્ડ બનાવી... |