| નવેમ્બર 2007માં લખનૌ, ફેઝાબાદ તેમજ વારાણસીમાં થયેલા સીરિયલ બ્લાસ્ટના આરોપી ખાલિદ મજાહિદનું પોલીસ કસ્ટડીમાં મોત થઈ ગયું છે. તો આરોપીના મોતને લઈને સીબીઆઈ તપાસ કરવાનો પ્રસ્તાવ કરાયો છે.સરકારી પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે ખાલિદના પરિવારના સભ્યોની માગ પર લેવામાં આવ્યો છે. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ આ નિર્ણય બાદ ખાલિદના પરિવારના સભ્યો તેનો મૃતદેહને લઈને જોનપુર પહોંચ્યાં હતાં.23 નવેમ્બર 2007માં લખનૈ, ફેજાબાદ... |