Recent news from 24dunia
   

મુદ્દે વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા શનિવારે બોલાવાયેલ બેઠકમાં બિહારના મુખ્યપ્રધાન નીતીશકુમારે નરેન્દ્ર મોદી સાથે હાથ મિલાવ્યા બાદ રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) પ્રમુખ લાલુપ્રસાદ યાદવે કુમાર પર બેવડા ધોરણો અપનાવવાનો આક્ષેપ કર્યો હતો. લાલુએ કહ્યું હતું કે નીતીશે નરેન્દ્ર મોદીને બિહારમાં પ્રવેશવા દીધા નહોતા ત્યાર બાદ દિવસ દરમિયાન મોદીએ સુરતમાં નીતીશને પ્રવેશતા અટકાવ્યા હતા તો પછી તેમણે એનસીટીસીની બેઠકમાં હાથ...
Source : Sandesh | 353 દિવસ પહેલાCategory : રાષ્ટ્રીય
દિલ્હી અદાલતે લશ્કરના વડા વી.કે.સિંહ સહિત પાંચ સામે થયેલા બદનક્ષીના કેસમાં ટીકા કરતા જણાવ્યું છે કે અરજદાર લેફ્ટનન્ટ જનરલ તેજિન્દરસિંઘના વકીલને કોર્ટ અને કાનૂન પર ભરોસો નથી. તેમજ તરફેણમાં ચુકાદો મેળવવા દેખીતી રીતે દબાણ પણ કરી રહ્યા છે. સાથે જ મેજિસ્ટ્રેટે ચુકાદો આપવા ઇનકાર કરતાં કેસ અન્ય કોર્ટમાં તબદીલ કર્યો છે.મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ સુદેશકુમારે અધિક મુખ્ય મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ અમિત બંસલને કેસ...
Source : Divya Bhaskar | 352 દિવસ પહેલાCategory : રાષ્ટ્રીય
કોઇ કવિતા લખી હોય, પેન્ટિંગ બનાવ્યું પણ તમને ખબર નથી કે તેને કોણ ખરીદશે, કેટલામાં ખરીદશે? કોઇ પ્રકાશક અથવા આર્ટ ગેલરીના માલિક અથવા કલા-સાહિત્યનો કોઇ પ્રશંસક કોણ આ નવી રચનાઓમાં રસ લેશે. અલબત્ત, હવે તમને આ બધી ચિંતામાંથી મુક્તિ મળી જશે. કેમ કે, તમે કોઇ સારંુ ચિત્ર, કાર્ટૂન બનાવ્યું હોય, અથવા તો પુસ્તક, કવિતા લખી હોય અથવા કોઇ ધૂન બનાવી હોય તેને ‘ગમરોડ’ નામની વેબસાઇટ પર અપલોડ કરી દો. બની શકે કે તમને કોઇ...
Source : Divya Bhaskar | 352 દિવસ પહેલાCategory : રાષ્ટ્રીય
રાજસ્થાન એકમમાં આંતરકલહ વધી ગયો છે. શનિવારે ભૂતપૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પક્ષ છોડવાની ધમકી આપી છે.વરિષ્ઠ નેતા ગુલાબ ચંદ કટારિયાની પ્રસ્તાવિત યાત્રાને લઇને વિવાદ થયો છે.વિવાદ વધુ વકરતો જોઇને કટારિયાએ તેમની યાત્રા રદ કરવાની જાહેરાત પણ કરી છે.શનિવારે ભાજપ કાર્યાલયે પક્ષની કોર કમિટીના બેઠક યોજાઇ હતી. જેમાં વસુંધરા રાજે નારાજ થઇ ગયા હતા. તેઓ અધવચ્ચેથી બેઠકમાંથી બહાર નીકળી ગયા હતા. પાછળથી મીડિયા સાથેના...
Source : Divya Bhaskar | 352 દિવસ પહેલાCategory : રાષ્ટ્રીય
ચીનની સીમા પર નાથુલા પર તહેનાત ભારતીય જવાનો તેમના પરિવાર સાથે સંપર્ક જાળવી રાખવા માટે ચીની સૈનિકોના ફોન ઉધાર લે છે. સૂચના પ્રૌદ્યોગિકી પર સંસદની ખડી સમિતિના અહેવાલમાં આ અંગેનો ચોંકાવનારો ખુલાસો થયો છે.સંસદીય સમિતિના ગત વર્ષના જુલાઈ માસના નાથુલા પ્રવાસ પર 'ઈન્ડિયન એક્સપ્રેસ' દ્વારા આ અંગે અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. સંસદીય સમિતિએ ગત વર્ષે જુલાઈ મહિનામાં નાથુલાનો પ્રવાસ કર્યો હતો. સમિતિએ સૈનિકો...
Source : Divya Bhaskar | 352 દિવસ પહેલાCategory : રાષ્ટ્રીય
રોહતક જિલ્લાના સામપલા વિસ્તારમાં રવિવારે પંજાબ મેલ તેનાં આઠ ડબ્બાઓ સાથે રેલવે ટ્રેકથી ખડી પડ્યો હતો. આ દુર્ઘટનાને લીધે પંજાબ મેલમાં પ્રવાસ કરી રહેલાં 27 પ્રવાસીઓ ઘાયલ થયા હતા. હજી સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી.રેલવેના અધિકારીઓના જણાવ્યા પ્રમાએ આ દુર્ઘટના આજે પરોઢે 3.50 મિનિટે થઈ હતી. દુર્ઘટનામાં કોઈ પ્રવાસી ગંભીર રૂપે ઘાયલ નથી થયું. ઘાયલોને રોહતક સ્થિત પરાસ્નાતક તબીબી વિજ્ઞાન સંસ્થાનમાં દાખલ કરવામાં...
Source : Sandesh | 353 દિવસ પહેલાCategory : રાષ્ટ્રીય
ઉલ્હાસનગરની ક્રાઇમ બ્રાન્ચે મળેલ માહિતીને આધારે બે વ્યક્તિઓની ધરપકડ કરીને તેમની પાસેથી ૫૯૭ ડેબિટ અને ક્રેડિટ કાર્ડ કબજે કર્યાં હતાં. આ બંને વ્યક્તિઓએ એટીએમની મુલાકાત લેનાર વ્યક્તિઓના ડેટાની ચોરી કરવા માટે એટીએમમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. ડેટાની ચોરી કર્યા પછી તેઓ શોપિંગ માટે તેનો ઉપયોગ કરતા હતા.ઉલ્હાસનગરના રહેવાસી ૨૦ વર્ષીય હિતેશ ગેરેલા અને ૨૨ વર્ષીય અશોકલાલ લાલસિંઘાની અંગે ક્રાઇમ બ્રાન્ચને માહિતી...
Source : Sandesh | 353 દિવસ પહેલાCategory : રાષ્ટ્રીય
એન્ટી ટેરિરીઝમ સ્કવોડ(એટીએસ)ને બાતમીના આધારે માર્ચમાં ઓરંગાબાદમાથી ફરાર થઈ ગયેલા સીમીના ખતરનાક શખ્સની ધરપકડ કરી છે. એટીએસના વડા રાકેશ મારિયાએ કહ્યું છે કે ધરપકડ કરવામાં આવેલા શખ્સ અનવર હુસૈને સીમીના ચાર શકમંદોને તેની કારમાં ઓરંગાબાદ લાવ્યો હતો જો કે એન્કાઉન્ટર દરમિયાન ઘટનાસ્થળથી તે ફરાર થઈ ગયો હતો. જેમાં એક આરોપી ખલીલ કુરેશી માર્યો ગયો હતો. હુસૈનની આકરી પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછ દરમિાયન તેમના...
Source : Sandesh | 353 દિવસ પહેલાCategory : રાષ્ટ્રીય
એક સસ્પેન્ડેડ પોલીસમેને પોતે રાહુલ ગાંધીના મિત્ર હોવાનો દાવો કરી ૭૦ લાખ રૂપિયાની ઠગાઇ કર્યાનો કિસ્સો બહાર આવ્યો છે. અગાઉ વોકોલા પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતો આસિસ્ટન્ટ પોલીસ ઇન્સ્પેક્ટર તુષાર કદમ ગેરકાનૂની પ્રવૃત્તિઓ હાથ ધરવા બદલ સસ્પેન્ડ કરાયો હતો. તેની સામે ઠગાઇ કરવા બાબતે ફરિયાદ નોંધાઇ છે.બિઝનેસમેન વિજય કામ્બલેએ તુષાર કદમ અને તેના સાથી બુરહાની સૈયદ એલીઆસ નવાબ વિરુદ્ધ ૭૦ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ...
Source : Sandesh | 353 દિવસ પહેલાCategory : રાષ્ટ્રીય
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
જૂન 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708