| દિવસ ભગવાન બુદ્ધના પ્રિય શિષ્ય આનંદ ભિક્ષા માગવા નગરમાં પહોંચ્યા. તે એક નદી પર પાણી પીવા રોકાયા. તેમણે પાણી ભરતી પ્રકૃતિ નામની યુવતી પાસે પાણી માગ્યું. જોકે, પોતે નીચલી જાતિની હોવાનું કહી તેણે પાણી આપવાનો ઈનકાર કર્યો. તેઓ આવા ભેદભાવમાં નથી માનતા તેમ કહી પ્રકૃતિ પાસેથી પાણી પીને પાછા ફર્યા. આથી પ્રભાવિત થઈ પ્રકૃતિએ તેમની સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો. અખંડ બ્રહ્નચર્ય વ્રત પાળતા આનંદને શોધવા પ્રકૃતિ... |