| વખત આદિશંકરાચાર્ય અને મંડન મિશ્ર વચ્ચે કોઈ વિષયને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ. બંને પોત-પોતાની દલીલો પર અડગ હતા અને કોઈ હાર સ્વીકારવા તૈયાર ન હતું. આખરે એવું નક્કી થયું કે બંને પરસ્પર શાસ્ત્રાર્થ કરે અને જેની દલીલ સાચી સાબિત થાય તેને વિજેતા માનવામાં આવશે. બંને વચ્ચે સોળ દિવસ સુધી શાસ્ત્રાર્થ ચાલ્યો. મંડન મિશ્રાનાં વિદુષી પત્ની દેવી ભારતી નિર્ણાયક હતાં. હાર-જીતનો નિર્ણય થઈ શકતો ન હતો, કેમકે બંને એક-એકથી ચઢિયાતી... |