વાત તે સમયની છે જ્યારે સિકંદર યુનાનનો બાદશાહ હતો. સિકંદર કોઈ પણ વિદ્યામાં પારંગત કલાકારોની કદર કરતો હતો. તે પોતાના દરબારમાં આવતા દરેક પારંગત કલાકારનું સ્વાગત અને સન્માન કરતો હતો. એક દિવસ સિકંદરને વિચાર આવ્યો કે રાજધાનીના કોઈ મોટા બગીચામાં સ્વર્ગીય અને વર્તમાન તમામ મહાપુરુષોની મૂર્તિઓ બનાવીને રાખવામાં આવે જેથી આવતા-જતા દરેક લોકોને તેમના વિશે જાણકારી મળે અને તેમની ખ્યાતિ પ્રસરે.પોતાના વિચારને કાર્યાન્વિત... |