| બાંગ્લાદેશના પ્રધાનમંત્રી શેખ હસીનાના પરિવાર અને શાસક પક્ષના સભ્યો પર વિવાદાસ્પદ પદ્મ સેતુ પરિયોજનામાં ભ્રષ્ટાચારનો આરોપ લાગ્યો છે. વિપક્ષી બાંગ્લાદેશ નેશનલ પાર્ટીએ પ્રધાનમંત્રીના પરિવાર પર આરોપ લગાવ્યો છે કે, તે આ પરિયોજનામાં ભ્રષ્ટાચારમાં શામિલ છે.વિશ્વ બેન્કે આનાથી જોડાયેલા મામલાને કારણે ગયા વર્ષે 1.2 અરબ ડોલરની લોનના કરાર રદ કર્યા હતા. ત્યાં હસીનાએ ભ્રષ્ટાચારના આરોપને નકારી કાઢતા જણાવ્યુ હતુ કે,... |