| ટીમ ઈન્ડિયાના સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીનું નામ સ્પોટ ફિક્સિંગમાં ઉછળ્યું છે. વિંદુ દારા સિંહ સાથે એક મેચ જોવી તેના માટે મુસીબત બની ગઈ છે. જેને લઈને તે હાલમાં મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની છે.આ પ્રથમ વખત નથી જ્યારે ટીમ ઈન્ડિયાની ફર્સ્ટ લેડી આ પ્રકારના વિવાદમાં જોવા મળી છે. લગ્ન પહેલા પણ સાક્ષી એક બિંદાસ્ત છોકરી હતી. મિત્રો સાથે પબમાં જવું, સિગરેટ પીવી આ બધું તેની લાઈફ સ્ટાઈલનો ભાગ હતો.... |