ગુજરાતમાં સતત ત્રણ વાર ચૂંટણી જીત્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સોસિયલ મીડિયા અને અન્ય રીતે પોતાને બીજેપીના વડાપ્રધાનપદના દાવેદાર સાબિત કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે તોએ કાર્યકરોનો સહકાર મેળવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ સિવાય પણ તેઓ અન્ય પાર્ટી સાથે સંબંધો બનાવી રહ્યા છે. જો કે, આ માટે બોર્ડની મંજૂરી લેવી પડશે.મંગળવારે નરેન્દ્ર મોદી પહેલીવાર નવી દિલ્હીમાં આયોજિત બીજેપીની પાર્લામેન્ટરી... |