Recent news from 24dunia
   

17 જૂન 2012લોકપ્રિય
અમદાવાદનાં આયોજનનગરનાં એક પટેલ પરિવારની દિકરી અંકિતાનાં આજે લગ્ન હતાં. જોકે દહેજભૂખ્યા વરપક્ષ તરફથી છેલ્લી ઘડીએ મંગાયેલું દહેજ ન પૂરું પડાતાં આજે વરપક્ષ જાન લઇને આવ્યો ન હતો. જેના લીધે મહેમાનો માટે બનાવાયેલી રસોઇ અને મિષ્ટાનો પડી રહ્યા હતાં. લગ્નની આગલી રાત સુધી દહેજ માટે વાટાઘાટો કરી રહેલા વરપક્ષ સામે કન્યાપક્ષે આખરે દહેજ પ્રતિબંધક ધારા હેઠળ ફરિયાદ નોંધાવી હતી.અમદાવાદમાં ખળભળાટ મચાવી દેનારી આ ઘટનાની...
Source : Divya Bhaskar | 735009 દિવસ પહેલાCategory : લોકપ્રિય
જેલમાંથી ડ્રેનેજ પાઈપ અને ઓઢવાની ચાદરોનો ઉપયોગ કરી અપહરણ અને બળાત્કારના ગુનાના બે કાચા કામના કેદી ૨૫ ફુટ ઉંચી જેલની પ્રોટેકશન વોલ ઓળંગી ફરાર થઈ જતા ચકચાર મચી છે. સબ જેલના બેરેક ૬ માંથી ૨૩ કેદી પૈકીના બે કેદીઓ શૌચાલયની બારીના સળીયા તોડી બહાર નીકળ્યા બાદ રવિવારની રાત્રીના સમયે ફરાર થઈ ગયા છે. ફાયરબ્રિગેડ કચેરી સામે જેલની પ્રોટેકશન વોલ ઉપર ચાદરો લટકતી જોવા મળતા જ સ્ટાફે પોલીસને જાણ કરતાં સબ જેલમાંથી કેદી...
Source : Sandesh | 735009 દિવસ પહેલાCategory : લોકપ્રિય
Deccan Winds Up Chartered Flights, Deccan Shuttles Suspends Ahmedabad-Kandla, Bhavnagar-Surat 9-Seater Flights- B.E.P જેટલી ટિકિટો પણ ન વેચાતા ડેક્કને અમદાવાદથી સુરત અને ભાવનગરની ફ્લાઇટ્સ રદ કરીઅમદાવાદ, લોન્ચ કરવાના ફક્ત 8 મહિનાની અંદર જ ડેક્કને ગુજરાતમાં પોતાની ચાર્ટર ફ્લાઇટ્સ સેવા બંધ કરી દીધી છે. ડેક્કને પોતાની ચાર્ટર ફ્લાઇટ્સના તમામ ઓપરેશન્સ અમદાવાદ એરપોર્ટ પરથી બંધ કરી દીધા છે.વર્ષ 2012 ઓગસ્ટના...
Source : Divya Bhaskar | 735009 દિવસ પહેલાCategory : લોકપ્રિય
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
જૂન 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708