| ફિલ્મ 'એક થા ટાઈગર’ના પ્રમોશન માટે શહેરમાં આવેલા સલમાને કહ્યું કે, અમદાવાદમાં મને ચાહકોનો ભરપૂર પ્રેમ મળે છે, આથી જ હું અહીં આવું છું.સલમાન ખાનની હિટ ફિલ્મોમાં રાખવામાં આવેલા પ્રેમ, રાજ નામ યુવતીઓને ખૂબ ગમે છે પણ જ્યારે આ પ્રશ્ન કેટરિના કૈફને પૂછવામાં આવ્યો ત્યારે જવાબ હતો 'મને સલમાન ખાનનું 'ટાઇગર’ નામ ખૂબ પસંદ છે.’ પોતાની આગામી ફિલ્મ 'એક થા ટાઇગર’ના પ્રમોશન માટે અમદાવાદની ફાઇવ સ્ટાર હોટલમાં પ્રેસ... |