| આરોપમાં રાજસ્થાન રોયલ્સના એસ. શ્રીસંત, અંકિત ચવ્હાણ તથા અજીત ચંદીલાની ધરપકડ થઈ છે. તેમના અંગે દિલ્હી, જયપુર, ચંદીગઢ અને મુંબઈની પોલીસ પોતાની રીતે દાવાઓ કરી રહી છે. દરેક પોલીસ પોતાની રીતે મલાઈ ખાવામાં વ્યસ્ત છે. આમ છતાં, પોલીસે જે કલમો હેઠળ તેમની ઉપર કેસ દાખલ કર્યા છે, તેમાં તેઓ સહેલાઈથી છૂટી શકે છે. આ રીતે કદાચ ક્યારેય પોલીસ અસલ ગુનેગારો સુધી પહોંચી જ નહીં શકે.દિલ્હી પોલીસે ત્રણેય ખેલાડીઓ ઉપર 420,... |