Recent news from 24dunia
   

માંડવીમાં રવિવારે સાંજે એક બાજુ સિનેમાઘરમાં ફિલ્મ 'યમલા પગલા દિવાના-૨’ ચાલતી હતી, એની પાસે જ ચલચિત્રના નામને કંઇક અંશે અનુરૂપ થતી પિતા-પુત્રોની ત્રિપુટીએ કારમાં જતા બે યુવાન પર છરીથી હુમલો કરીને તેમને ભગાવી દીધા હતા અને રેઢી પડેલી કારને આગ ચાંપી હતી.Copyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Source : Divya Bhaskar | 735037 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
વર્ષિય અમેરિકી ટેલિવિઝન એકટ્રેસ કિમ કરદાશિયાએ એક બાળકીને જન્મ આપ્યો છે.કરદાશિયાને બેવર્લી હિલ્સના સીડર સિનાઈ મેડિકલ સેંટરમાં ભર્તી કરવામા આવી હતી.આ તેની અને તેના રૈપર બોયફ્રેન્ડ કેન વેસ્ટનુ પહેલુ સંતાન છે.કિમને પેટનો દુઃખાવો શરૂ થતા જ કેન તેના નવા આલ્બમના પ્રમોશનનો કાર્યક્રમ રદ કરીને કિમ સાથે હોસ્પિટલ પહોચ્યો હતો.કરદાશિયાએ ડયૂ ડેટના એક મહિના પહેલા જ બાળકીને જન્મ આપ્યો છે.બાળકી અને કરદાશિયા બંને સ્વસ્થ...
Source : Divya Bhaskar | 735037 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
'કહીં પે નિગાહે, કહીં પે નિશાના' ઉક્તિનું આનાથી બેસ્ટ એક્ઝામ્પલ ક્યાંય નહીં મળી શકે. ખરેખર વાત એવી તસવીરોની કરીએ છીએ, જે eBay પર વેચાવા માટે અપલોડ કરવામાં આવી છે.આ તસવીરોમાં ક્યારેક પોતાની વસ્તુ વેચનારા લોકો પોતે જ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાઇ ગયા. કારણ કે, વેચાનારા સામાનની સાથે તેઓ પણ આપત્તિજનક સ્થિતિમાં દેખાઇ ગયા. તેમના સામાનનો ફોટો પાડતી વખતે તેઓ ખુદ પોતાનાં સામાનમાં કેદ થઇ ગયા.Copyright © 2013-14 DB...
Source : Divya Bhaskar | 735037 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
સંજય દત્તની આગામી ફિલ્મ 'પોલીસગીરી'માં એક આઇટમ નંબર પણ છે. આ આઇટમ નંબર કવિતા વર્મા પર ફિલ્માવવામાં આવ્યું છે. પરંતુ કવિતા વર્માનાં આ આઇટમ નંબર પર ઇસાઇ સમુદાયે આપત્તિ વ્યક્ત કરી છે. મુંબઇનાં એક કોમ્યુનિટી એનજીઓએ ગત શુક્રવારે સખત આપત્તિ વ્યક્ત કરી છે. તેનું કહેવું છે કે, આગામી ફિલ્મ 'પોલીસગીરી'માં કવિતા વર્માએ કરેલુ આઇટમ નંબર બેહદ ફુહડ અને અપમાનજનક છે.આ એનજીઓનું નામ કેથોલિક સેક્યુલર ફોરમ છે, અને આ એનજીઓએ...
Source : Divya Bhaskar | 735037 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
અતિપૌરાણિક અને કુદરતી સૌદર્યથી છલકાતું એવુ પ્રાચીન સ્થળ છે અમરેલી જિલ્લાના ખાંભાના ટિંબી નજીક આવેલ સાણા ડુંગર. અહી લગભગ ૬૦ જેટલી બૌદ્ધ ગુફાઓ આવેલી છે. અહી ભીમચોરી, એભલમંડપ, ચૈત્ય ગુફા સહિત નાની મોટી ગુફાઓ આવેલી છે.એવી પણ લોકવાયકા છે કે અહી પાંડવોએ વનવાસ દરમિયાન લાંબા સમય સુધી વાસ કર્યો હતો. ત્યારે હાલ આ સ્થળે પહોંચવા માટેનો માર્ગ જ બિસ્માર હોવાથી અહી પ્રવાસીઓ આવતા નથી. ત્યારે આ પ્રાચીન સ્થળનો વિકાસ...
Source : Divya Bhaskar | 735037 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
ડેથ વેલીનું નામ કદાચ જ કોઈએ સાંભળ્યું હોય. આ પથ્થરોની કહાણીઓ પણ વર્ષોથી લોકો એકબીજાને સંભળાવતા રહ્યાં છે અને અહીંના પથ્થરો આ વેલીમાં તરતાં રહે છે અને તેમાં ચમત્કાર કે જાદુઈ શક્તિ છે.Copyright © 2013-14 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp. Ltd...
Source : Divya Bhaskar | 735037 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
રાવણ, એક નામ જે જગત આખાની બુરાઈનું પ્રતિક છે. લંકાપતિ રાવણની આ વાતો લગભગ બધા જાણે છે કે રાવણે સીતાજીનું હરણ કર્યું. આ કારણે રામે તેનો વધ કર્યો. રાવણના દસ માથા હતા. તેની નાભીમાં અમૃત હતું. વિભિષણ અને કુંભકર્ણ તેના ભાઈ હતા. આ વાતો ઉપરાંત રાવણના કેટલાક એવા ગુણો પણ છે તે બહુ ઓછા લોકો જાણે છે, જેમ કે રાવણ બધા શાસ્ત્રોનો જાણકાર અને શ્રેષ્ઠ વિદ્વાન હતો.રાવણે પણ જ્યોતિષ અને તંત્રશાસ્ત્રની રચના કરી હતી. દશાનને...
Source : Divya Bhaskar | 735037 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
આવનારા દિવસોમાં નીકળી રહેલી સરકારી નોકરીઓની વચ્ચે આજે IITથી લઇને Professor સુધી કેટલાંય પ્રકારની અલગ-અલગ જોબ્સ અંગે બતાવા જઇ રહ્યા છે. દિલચસ્પ છે કે કોઇને કોઇ સરકારી કે સેમી ગર્વમેન્ટ નોકરીઓ આવનારા દિવસોમાં નીકળી રહી છે. અલગ-અલગ ફિલ્ડ અને પોસ્ટની આ નોકરીઓની માહિતી મોટાભાગે લોકોને સરળતાથી મળતી નથી. તેના માટે તેમને જુદા પ્રકારના સાધનનો ઉપયોગ કરવાનો હોય છે, જોકે ટાઇમટેકિંગ હોય છે.divyabhaskar.com નોકરીઓને...
Source : Divya Bhaskar | 735037 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
નીતિશ કુમાર ભાજપના નેતા નરેન્દ્ર મોદીના નામ પર એનડીએમાંથી ખસી ગયા છે, ત્યારે ભાજપ દ્વારા નીતિશ કુમારની સીડી તૈયાર કરવામાં આવી છે. આ સીડીમાં નીતિશ કુમાર ગુજરાતના મુખ્યપ્રધાનની પ્રશંસા કરે છે. હવે, આ સીડી દ્વારા ભાજપે જેડીયુને ઘેરવાનો વ્યૂહ બનાવ્યો...
Source : Divya Bhaskar | 735037 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
છેલ્લા થોડા વર્ષોમાં સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોમાંથી આવીને લોકો વસ્યા છે. આને કારણે અમદાવાદ સમગ્ર ગુજરાતનું જ નહીં, સમગ્ર દેશનું હબ બની ગયું છે. અમદાવાદમાં વસેલી પ્રજા ફરવા માટે અને ખાવાના શોખ માટે જાણીતી છે. જે અમદાવાદમાં અસ્તિત્વમાં આવેલી અવનવી રેસ્ટોરન્ટ અને હોટેલ્સ પૂરવાર કરી દે છે. આવા સમયે દિવ્યભાસ્કરડોટકોમ દ્વારા અમદાવાદમાં ટોપ કહી શકાય તેવી હોટેલ્સ અને તેની ખાસિયત જણાવવાનો પ્રયત્ન કરવામાં...
Source : Divya Bhaskar | 735037 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
જૂન 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708