Recent news from 24dunia
   

ગુજરાત યુનિર્વસિટી વિસ્તારમાં આવેલી એલડી એન્જિનિયરીંગ કોલેજમાં અભ્યાસ કરતા અને ત્યાંની જ હોસ્ટેલના બ્લોક નંબર-ડી-૪૫૦ માં રહેતા દક્ષિણ ગુજરાતના કેટલાક વિદ્યાર્થીઓ હોસ્ટેલના રૂમમાં દારુની મહેફિલ માણી રહ્યા હોવાની બાતમી ગુજરાત યુનિર્વસિટી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે રૂમમાં દરોડો પાડી સાત વિદ્યાર્થીઓને ઝડપી લીધા હતા.Copyright © 2012-13 DB Corp ltd., All Rights Reserved. Site Powered by I Media Corp....
Source : Divya Bhaskar | 376 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
કરેલા ઘાતક પ્રદર્શનની મદદથી પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને 7 વિકેટે પરાજય આપીને પ્રથમ ટી20 મેચ જીતી લીધી છે. આ રીતે પાકિસ્તાને ત્રણ ટી20 મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે.દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાએ આપેલા 90 રનના લક્ષ્યાંકને 3 વિકેટ ગુમાવીને 14.5 ઓવરમાં જ પાર પાડી લીધો હતો. આંતરરાષ્ટ્રીય ટી20 ક્રિકેટમાં ઓસ્ટ્રેલિયાનો આ સૌથી કંગાળ પરાજય છે.આ મેચમાં...
Source : Divya Bhaskar | 376 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
યુપીના બલિયા જિલ્લાના એક ગામમાં સાત વર્ષિય બાળકી પર સ્કૂલના શિક્ષકે બળાત્કાર કર્યો. છોકરી બુમો ના પાડે તે માટે બળાત્કારીએ તેનું નાક અને મોઢુ દબાવી દીધુ, જેના કારણે તેનુ મોત નિપજ્યું. માસુમ છોકરીઓ સાથે બળાત્કારની ઘટનાઓ સતત વધી રહી છે. મહાનગરોના સ્લમ વિસ્તારોમાં આવી ઘણી ઘટનાઓ બને છે, પરંતુ હવે આ ઘટનાઓ નાના શહેરો, કસબો અને ગામોમાં પણ બની રહી છે.(વધું વાંચવા તસવીરો પર ક્લિક કરો)Copyright © 2012-13 DB Corp...
Source : Divya Bhaskar | 376 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
સુખસગવડની વસ્તુઓમાં જો ટેકનોલોજીનો સમન્વય થાય તો લોકો માટે આકર્ષક અને સુવિધાજનક વસ્તુ થઇ પડે છે. ડચ મેન્યુફેક્ચરર Lavitaનો દાવો છે તેણે એક એવો બેડ તૈયાર કર્યો છે, જે ટકનોલોજીથી સજ્જ હોવાની સાથે ઊંઘવા માટે પણ એક આરામદાયક અને અભૂતપૂર્વ અનુભવ કરાવે છે.વર્કિંગ વૂમન માટે આ બેડમાં એક ખાસ ફિચર છે. આ બેડમાં એક મેકઅપ કિટ છે જે મેકઅપ કરવા તથા મેકઅપ દૂર કરવા માટે ઉપયોગ કરી શકાય છે. આ આ બેડ સાથે અપાયેલા તમામ ફિચર્સ...
Source : Divya Bhaskar | 376 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
શિક્ષક દિન નિમિત્તે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ગાંધીનગર ટાઉનહોલ ખાતેથી વીડિયો કોન્ફરન્સ દ્વારા દોઢ કરોડ વિદ્યાર્થીઓ, શિક્ષકોને સંબોધ્યા હતા. સંબોધન દરમિયાન તેમને ગુટખામુક્તિ અભિયાનમાં સામાજિક પારિવારિક સંકલ્પ માટે સામૂહિ‌ક પ્રતિજ્ઞાવાંચન કરાવ્યું હતું.જેમાં તેમણે કહ્યું હતું કે ' અમે તો ગુટખા નહીં જ ખાઇએ પરંતુ અમારા પરિવારજનોને પણ ના પાડીશું અને તેમના થકી સમાજને ગુટખા ન ખાવાનો સંદેશો આપીશું...
Source : Divya Bhaskar | 376 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
સ્કૉટલેન્ડનાં એક નાના શહેર ક્રિફ (Crieff)માં વ્હિસ્કીની દુનિયાની સૌથી મોટી બોટલ બનાવવામાં આવી છે. આ બોટલ સ્કૉટલેન્ડની સૌથી વધુ પ્રખ્યાત વ્હિસ્કી The Famous Grouse દ્વારા બનાવવામાં આવી છે.આ મહાકાય બોટલમાં 228 લીટર વ્હિસ્કી ભરી શકાય છે. આ વર્ષે આ બ્રાંડને બજારમાં આવ્યાને 107 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યાં છે. આ બ્રાંડે આ પ્રસંગે કંઇક ખાસ કરવા માટે મહાકાય બોટલ બનાવી છે.સ્કૉટલેન્ડમાં બનેલી આ બોટલની ઉંચાઇ 5 ફૂટ...
Source : Divya Bhaskar | 376 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
ફિલ્મમાં જેવાં લાગતાં હોય તેટલાં જ વ્યવસ્થીત બધીજ સેલિબ્રિટીઝ તેમની વ્યક્તિગત જીવનમાં નથી હોતાં. ઘણી સેલિબ્રિટીઝને તેઓ તેમની તસવીર કઈ રીતે બનાવવામાં આવે છે તે જણાવવાનો ઉલાળો હોય છે. કરિનાએ સ્વિકાર્યું કે, તેની તસવીરમાં ઘણી છેડછાડ કરવામાં આવી છે! અજુગતુ...
Source : Divya Bhaskar | 376 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડને બે ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0થી હરાવીને નવો ઈતિહાસ રચી દીધો. ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં આ પ્રથમ પ્રસંગ છે જ્યારે ભારતે કિવિ ટીમનો વ્હાઈટવોશ કર્યો હોય.ભારતીય ટીમે સુકાની ધોનીની આગેવાનીમાં બીજી વખત વ્હાઈટવોશ કર્યો છે. આ પહેલા ધોનીબ્રિગેડે 2010માં ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ઘરઆંગણે રમાયેલી શ્રેણીમાં 2-0થી કચડ્યું હતું.આવો જાણીએ ટીમ ઈન્ડિયાએ ક્યારે ક્યારે ટેસ્ટ મેચમાં વિરોધી ટીમના સૂપડા સાફ...
Source : Divya Bhaskar | 376 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
રમત રમવા માટે શારીરિક ફિટનેસ સૌથી અગત્યની અને મહત્વની જરૂરીયાત છે. પરંતુ પાયાની જરૂરીયાનો અભાવ હોવા છતાં ઘણા લોકો આજે રમતગમતમાં નામ કાઢી ચૂક્યા છે.હાલમાં લંડનમાં આવા જ...
Source : Divya Bhaskar | 376 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
જૂન 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708