| આગામી વર્ષે ગુજરાતની કંપનીઓ મર્જર અને એક્વિઝિશનની કામગીરી કરતી જોવા મળે તો નવાઈ નહીં લાગે. હાલમાં જ પૂરા થયેલાં નાણાં વર્ષ ૨૦૧૧-૧૨માં ગુજરાતની ટોચની પંદરેક કંપનીઓની રોકડ, રોકડ સંલગ્ન કે બેન્ક બેલેન્સ ગણતરીમાં લેતાં તે આગલા વર્ષની સરખામણીએ ૭૮ ટકા વધીને રૂ.૭પ૦૦ કરોડે પહોંચી હોવાનું જોવાયું હતું, જે આગલા નાણાં વર્ષમાં રૂ. ૪૨૧૦ કરોડ હતી.આમ એક વર્ષમાં તેમાં લગભગ રૂ. ૩,૨૯૦ કરોડનો વધારો થયો હતો. હાલ આંતર... |