Recent news from 24dunia
   

Source: Agency, Port of Spain, Trinidad | Last Updated 2:33 AM [IST](06/03/2012)વેસ્ટ ઈન્ડીઝના ક્રિકેટર રૂનાકો મોર્ટનનું એક માર્ગ અકસ્માતમાં મોત થયું છે. રવિવારે રાત્રે તે જ્યારે પોતાની કાર લઈને જઈ રહ્યો હતો ત્યારે તેણે નિયંત્રણ ગુમાવી દેતા તેની કાર એક થાંભલા સાથે અથડાઈ હતી. 33 વર્ષીય મોર્ટન ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યો હતો, તેમ એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે.વર્ષ 2002માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીની...
Source : Divya Bhaskar | 354 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
- કેન્દ્ર સાથે સ્થાપિત હિત ધરાવતી ટેક્ષ્ટાઈલ મીલોની સાંઠગાંઠનો ભઓગ ગુજરાતના કપાસ ઉત્પાદકોને શા માટે બનાવાય છે?ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કપાસની નિકાસ પર ભારત સરકારે એકાએક મૂકી દીધેલા પ્રતિબંધના નિર્ણય અંગે આક્રોશ વ્યક્ત કરતો તાકીદનો પત્ર આજે વડાપ્રધાન ડો. મનમોહનસિંહને પાઠવ્યો છે.મોદીએ એવી સ્પષ્ટ માંગણી કરી છે કે કપાસની નિકાસબંધીના યુપીએ સરકારના દર વર્ષના આવા મનઘડંત નિર્ણયનો સૌથી વધુ ભોગ ગુજરાતના...
Source : Divya Bhaskar | 354 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
આર્થિક રાજધાની અમદાવાદની 26મી ફેબ્રુઆરીએ જન્મજંયતિ છે. અમદાવાદની 601મી જન્મજયંતિ નિમિત્તે દિવ્યભાસ્કર ડોટ કોમ અમદાવાદના પહેલો ફેમિલી રૂમ અંગે જણાવી રહ્યું છે.“ફેમિલીરૂમની સગવડ છે’ એવા બોર્ડની અહીં કોઈ નવાઈ નથી. કોઈ પણ શહેરની કે હાઈવેની મોટાભગની રેસ્ટોરામાં આવાં બોર્ડ જોવા મળે છે. વીસ પચ્ચીસ વર્ષ પહેલાં પરિવાર સાથે બહાર નીકળેલા પુરુષને આવું બોર્ડ જોયા પછી રાહતની લાગણી થતી કે હાશ, પરિવાર સાથે બેસીને...
Source : Divya Bhaskar | 354 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
બજેટમાં બ્રાન્ડેડ જવેલરીને એક્સાઈઝમાં આવરી લેવાતા અમદાવાદના સોનીઓને ત્યાં ડિમાન્ડ ઉભી કરાઈ હતી: સીબીઈસીએ સ્પષ્ટીકરણ આપ્યુંગત બજેટમાં બ્રાન્ડેડ જવેલરી પર ૧૦ ટકા લેખે એક્સાઈઝ ડયુટી લાદી દેવામાં આવી હતી. બ્રાન્ડેડ જવેલેરીની વ્યાખ્યામાં અસ્પષ્ટતા હોવાથી નાનામાં નાની દુકાન ધરાવનાર વેપારી પણ ડયુટીની જપટમાં આવી જતો હતો. સેન્ટ્રલ બોર્ડ ઓફ એક્સાઈઝ એન્ડ કસ્ટમસ (સીબીઈસી)એ વેપારીઓની રજુઆત બાદ સ્પષ્ટતા કરી છે કે...
Source : Divya Bhaskar | 355 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
આફ્રિકાનો દિગ્ગજ વિકેટ કીપર બેટ્સમેન માર્ક બાઉચર ક્રિકેટમાં સંન્યાસ લેવાની જાહેરાત કરી શકે છે. તે આ વર્ષે જૂલાઈમાં ઈંગ્લેન્ડના પ્રવાસ બાદ ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી શકે છે.35 વર્ષીય બાઉચરે કહ્યું છે કે પ્રામાણિક પણે કહું તો હવે મારૂ શરીર દુખવા લાગ્યું છે. જો બધુ યોજના મુજબ ચાલ્યું તો હું ઈંગ્લેન્ડ પ્રવાસ બાદ મારી કારકિર્દીનો અંત આણવાનો નિર્ણય લઈશ.બાઉચર ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ બુધવારથી શરૂ...
Source : Divya Bhaskar | 355 દિવસ પહેલાCategory : મુખ્ય સમાચાર
 
 
 
 
 
 
 
પાછલો સંદર્ભ
જૂન 2012
સોમમંગળબુધગુરુશુક્રશનિરવિ
28293031010203
04050607080910
11121314151617
18192021222324
25262728293001
02030405060708