ગઈકાલે ગરમી ઘટયા બાદ આજે ફરી તાપમાનનો પારો ઉછળતા ફરીવાર કાળઝાળ ગરમીનો શહેરીજનોએ સામનો કરવો પડયો હતો. શહેરમાં આજે મહત્તમ તાપમાન ૪૧.૨ ડિગ્રી સે. નોંધાયું હતું.ગઈકાલે દક્ષિણ પશ્ચિમ દિશાના પવનો ફૂંકાવાને કારણે શહેરના મહત્તમ તાપમાનમાં દોઢ ડિગ્રી સે.નો ઘટાડો નોંધાયો હતો. જોકે આજે સૂર્યોદય બાદ ગરમીના તેવર જુદા જ પ્રકારના જણાયા હતા.પવનનું જોર નબળુ રહેતાં ગરમી વધુ આકરી બની હતી.મોડી સાંજ સુધીમાં તાપમાનનો પારો... |